મંગળવાર, 2 જુલાઈ, 2013

MEETING

MEETING

હાલની વિદ્યાસહાયક ભરતીમાં  ૨૦૧૧ ની ભરતીમાં  નોકરી લાગેલા શિક્ષકોએ પણ ફોર્મ ભરેલ છે. જેના કારણે બેકારોની નોકરીની તકો ઘટી જાય છે.આ અનુસંધાને  ગાંધીનગર ખાતે તા. ૦૩/૦૭/૨૦૧૩ ના રોજ બપોરે ૦૧-૦૦ કલાકે સેક્ટર - 17  ટાઉનહોલ ખાતે રજૂઆત માટે એક મિટીંગનું  આયોજન કરેલ હોઈ નીચેનામાંથી કોઈપણ મોબાઈલ ઉપર સંપર્ક કરવો. ૯૯૭૯૪૭૯૩૦૯  - પંકજ પટેલ ૯૯૭૯૭૮૭૨૨૮ - કેતન પટેલ ૯૦૧૬૨૧૫૩૫૩  - સંજય ભટ્ટ ૭૬૦૦૦૭૧૯૫૯ - રમેશ પટેલ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો