શનિવાર, 31 ઑગસ્ટ, 2013

ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકોની નિમણુક બાબત

ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકોની નિમણુક બાબત

ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ગણિત વિજ્ઞાન શિક્ષકોની નિમણુક  બાબત 


શુક્રવાર, 30 ઑગસ્ટ, 2013

સન્માનનીય રાજ્યપાલશ્રી અને માન .મુખ્યમંત્રીશ્રીનાં કાર્યક્રમને બાયસેગ દ્વારા જીવંત પ્રસારણ કરવા અંગે- 5 સપ્ટેમ્બર -2013 ના રોજ શાળાનો સમય સ્વરનો કરવા અંગેનો પરિપત્ર।

સન્માનનીય રાજ્યપાલશ્રી અને માન .મુખ્યમંત્રીશ્રીનાં કાર્યક્રમને બાયસેગ દ્વારા જીવંત પ્રસારણ કરવા અંગે- 5 સપ્ટેમ્બર -2013 ના રોજ શાળાનો સમય સ્વરનો કરવા અંગેનો પરિપત્ર।

બુધવાર, 28 ઑગસ્ટ, 2013

ખેલ મહાકુંભનું વિવિધ કક્ષાએ તમામ વયજૂથ માટે આયોજન કરનાર અમલીકરણ સમિતિ

 ખેલ મહાકુંભનું વિવિધ કક્ષાએ તમામ વયજૂથ માટે આયોજન કરનાર 

 16 વર્ષથી નીચે/ઉપરના  વયજૂથ ની સ્પર્ધા માટે 
ગ્રામ્ય કક્ષા  અમલીકરણ સમિતિ રચના ( સૂચિત )

 12 વર્ષથી નીચેના  વયજૂથ ની સ્પર્ધા માટે 
પ્રાથમિક શાળા   અમલીકરણ સમિતિ રચનાઅંગે  ( સૂચિત )


મંગળવાર, 27 ઑગસ્ટ, 2013

ખેલ મહાકુંભ -2013ને પ્રા.શાળા।.કક્ષાએથી પરિણામ લક્ષી બનાવવા બાબતનો પરિપત્ર






JANMASHTAMI PARV NIMITE TMAM MITRONE JAY SHREE KRISHNA

EDUSAT થી પ્રસારિત થનાર U-DISE અંગેના ઓરીએન્ટેશન કાર્યક્રમમાં હાજર રહેવા બાબત

EDUSAT થી પ્રસારિત થનાર  U-DISE અંગેના ઓરીએન્ટેશન કાર્યક્રમમાં હાજર રહેવા બાબત

સોમવાર, 26 ઑગસ્ટ, 2013

ધોરણ 6 થી 8 ભાષાની જગ્યાઓનું સંભવિત લીસ્ટ


ધોરણ 6 થી 8 ભાષાની જગ્યાઓનું સંભવિત લીસ્ટ

ધોરણ 6 થી 8 ભાષાની જગ્યાઓનું સંભવિત લીસ્ટ (BK)




Source : Mahesh Chaudhary ...............

પ્રાથમિક શાળા માટે ઉચ્ચ પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી (TET-2) માટે હોલ ટીકીટની જાહેરાત

પ્રાથમિક શાળા માટે ઉચ્ચ પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી  (TET-2) માટે હોલ ટીકીટની જાહેરાત

શનિવાર, 24 ઑગસ્ટ, 2013

ઉપચારાત્મક શિક્ષણ અંગેનો તારીખ-22/08/2013 નો પરિપત્ર.

ગુજરાત રાજ્ય ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક /જુના શિક્ષકોની જાહેરાત


ગુજરાત રાજ્ય ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક /જુના શિક્ષકોની જાહેરાત


ગણિત- વિજ્ઞાન પ્રદર્શન -2012/13 તારીખ 22 અને 23 ઓગસ્ટ ના રોજ રુવેલ પ્રાથમિક શાળા મુકામે યોજાયું..જેમાં કાંકરેજ તાલુકામાં પાંચેય વિભાગમાંથી પ્રથમ આવનાર કૃતિઓ ની યાદી....

ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે ચકાસણી માટેનો પરિપત્ર અને ચેકલીસ્ટ

ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે ચકાસણી માટેનો પરિપત્ર અને ચેકલીસ્ટ 


શુક્રવાર, 23 ઑગસ્ટ, 2013

કાંકરેજ તાલુકામાં તાલુકા કક્ષાના  ગણિત વિજ્ઞાન પ્રદર્શન-2013/14  સ્થળ -  રૂવેલ સી.આર.સી. ની  રૂવેલપ્રાથમિક શાળામાં તારીખ 22/08/2013 ના રોજ પ્રથમ દિવસે  ઉદ્દ્ઘાટન પ્રસંગની એક જલક

બુધવાર, 21 ઑગસ્ટ, 2013

Send your Objections to SEB

Send your Objections to SEB

HTAT official answer key ma aapel answers maa thi aap
ne jeni viruddh objection hoy te question no saacho
answer authentic proof saathe e-mail or letter dwara
niche na address par mokalavi shakay.

STATE EXAMINATION BOARD
Government of Gujarat
Oppo. Govt. Library,
Sector-21,
Gandhinagar - 382021
Gujarat.
Email: gseb21@gmail.com

મંગળવાર, 20 ઑગસ્ટ, 2013

સોમવાર, 19 ઑગસ્ટ, 2013

રાજયની સ્પોર્ટસ હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટેની કસોટીઓમાં ભાગ લેવા અંગે.info-by Bhdrasinh Rathod

રાજયની સ્પોર્ટસ હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટેની કસોટીઓમાં ભાગ લેવા અંગે.’
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના નિયંત્રણ હેઠળની વિવિધ રમતોની સ્પોર્ટસ હોસ્ટેલોમાં ખેલાડીઓને પ્રવેશ આપવા માટે તાલુકા અને જિલ્લાકક્ષાની પ્રવેશ કસોટીઓનું આયોજન જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પાલનપુર, જિ.બનાસકાંઠાની કચેરી ધ્વારા ચાલુ વર્ષે તાલુકા વાઇઝ નીચેના કાર્યક્રમ મુજબ યોજાશે. આ કસોટીમાં તાલુકા/જિલ્લાકક્ષાએ ઉંચાઇ, વજન, ૩૦ મી.ફ્લાઇંગ સ્ટાર્ટ, સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ, ૮૦૦ મી.દોડ, મેડીસીન બોલ પુટ, ૬X૧૦ શટલ રન જેવી કસોટીઓ લેવામાં આવશે. આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છતા એથ્લેટીક્સ, બાસ્કેટ બોલ, વોલીબોલ, હેન્ડબોલ, હોકી, કુસ્તી, જીમ્નાસ્ટીક્સ, ટેબલટેનિસ, કબડ્ડી, ખો-ખો રમતોના પ્રતિભાશાળી ૮ થી ૧૪ (ઉમરની ગણતરી ૩૧/૫/૧૪ ના ગણતા) વર્ષના ખેલાડીઓએ શાળાના લેટર પેડ ઉપર જન્મ તારીખના આધાર પુરાવા સાથે તાલુકા વાઇઝ યોજાનાર નીચે મુજબના કાર્યક્રમમાં તારીખ અને સ્થળે સવારે ૯ વાગ્યે હાજર રહેવા જણાવવામાં આવે છે. 
ક્રમ તાલુકો તારીખ કસોટીનું સ્થળ
૧ વાવ ૩૦/૮/૧૩ શ્રી આનંદ પ્રકાશ વ્યાયામ શાળા,વાવ, તા.વાવ
૨ થરાદ ૩૧/૮/૧૩ શ્રી વીર ભગતસિંહ હાઇસ્કુલ, ભોરડું તા. થરાદ
૩ દિયોદર ૨/૯/૧૩ શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કુલ, દિયોદર તા. દિયોદર
૪ કાંકરેજ ૩/૯/૧૩ શ્રી ઓગડ વિધામંદિર, થરા તા.કાંકરેજ
૫ ડીસા ૪/૯/૧૩ શ્રી સરસ્વતી હાઇસ્કુલ, નાની આખોલ તા.ડીસા
૬ ધાનેરા ૫/૯/૧૩ શ્રી ડી.બી.પારેખ હાઇસ્કુલ, ધાનેરા તા. ધાનેરા
૭ દાંતીવાડા ૬/૯/૧૩ શ્રી સરદાર કૃષિનગર વિધાલય, સરદાર કૃષિનગર
૮ ભાભર ૭/૯/૧૩ શ્રી એચ.વી.ચૌહાણ હાઇસ્કુલ, કુંવાળા તા.ભાભર
૯ પાલનપુર ૧૦/૯/૧૩ શ્રી એસ.કે.એમ. હાઇસ્કુલ કાણોદર તા.પાલનપુર
૧૦ અમીરગઢ ૧૧/૯/૧૩ શ્રી આર.આર.વિધાલય, અમીરગઢ તા. અમીરગઢ
૧૧ દાંતા ૧૨/૯/૧૩ શ્રી રાજમણી વિધાલય, સણાલી તા.દાંતા
૧૨ વડગામ ૧૩/૯/૧૩ શ્રી જી.જે.પટેલ વિધાલય, જલોતરા તા.વડગામ

’’જિલ્લાકક્ષાની કસોટીનો કાર્યક્રમ.’’
ક્રમ તારીખ સમય કસોટીનું સ્થળ
૧ ૧૬/૯/૨૦૧૩ ૧૦-૦૦ શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કુલ,મુ.તા. દિયોદર જિ.બનાસકાંઠા

MISTAKES IN ANSWER KEY

MISTAKES IN ANSWER KEY

HTAT-2013ની કામચલાઉ કીનાં પ્રશ્ન નંબર.૮૧. માટે આધારભૂત પુરાવો.....

ANOTHER WRONG ANSWER

5 MARKS IN HTAT

HTAT QUESTION  ANSWER KEY


HTAT ANSWER KEY IN JPEG FORMET











રવિવાર, 18 ઑગસ્ટ, 2013

HTAT PAPER













 સુચના ગણિત વિજ્ઞાન પ્રદર્શન-2013
કાંકરેજ તાલુકામાં તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન-2013 માટે સ્થળ દુગ્રાસણ  પ્રાથમિક શાળા બદલીને રૂવેલ (જુના)  પ્રાથમિક શાળા રાખેલ છે. 

શનિવાર, 17 ઑગસ્ટ, 2013

લોકરક્ષક ભરતીનું આખરી પરિણામ અને સૂચનાઓ .

લોકરક્ષક ભરતીનું આખરી પરિણામ અને સૂચનાઓ .


બનાસકાંઠા માં ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વાળા નવા વિદ્યાસહાયક મિત્રોને તારીખ 23/8/2013 ના રોજ કાનુભાઇ મહેતા હોલ વિદ્યામંદિર પાલનપુર ખાતે ઓર્ડર લેવા બોલાવેલ છે.

શુક્રવાર, 16 ઑગસ્ટ, 2013

દૂદાસણ પ્રાથમિક શાળામાં બાળકોને તિથી ભોજન આપવામાં આવ્યું.

સી.આર.સી.લક્ષ્મીપુરાની  દૂદાસણ પ્રાથમિકતાલુકો- કાંકરેજ  શાળામાં તારીખઃ-16/08/2013 ના રોજ  શાળાના શિક્ષકો મિત્રો દ્વારા શાળાના 440 અને ગામમાં ચાલતી  સરકારી હાઇસ્કૂલ દૂદાસણ ના તમામ બાળકોને તિથી ભોજન આપવામાં આવ્યું.

બુધવાર, 14 ઑગસ્ટ, 2013

ડૉ. વિક્રમ સારાભાઇ બર્થ એનીવર્શી

ડૉ. વિક્રમ સારાભાઇ બર્થ એનીવર્શી નિમિતે તારીખ-14/08/2013  કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ક્લસ્ટર ની ફતેગઢ પ્રાથમિક શાળામાં પુનુભા જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર - પાટણ દ્વારા  રોક્ટકી વર્ક શોપ &સાયંસ પ્રદર્શન અને અંધ શ્રધા નિવારણ ના પ્રયોગ પુનુભા જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર - પાટણ,ના ચેરમેન દર્શનભાઈ  ચૌધરી અને સહાયક જયેશભાઈ મારફત યોજાયા. આ પ્રસંગે કાંકરેજ  બી.આર.સી. સરતાનભાઈ દેસાઈ,  સી.આર.સી. અમરાજી ઠાકોર,વિજુભા સોલંકી, અતુલભાઈ પટેલ હાજર રહેલ. આ તમામ કાર્યક્રમનું આયોજન  ફતેગઢ પ્રાથમિક શાળાના ઉત્સાહી  શિક્ષક બાબુભાઈ પટેલે કર્યું હતું. આ પર્સંગે નજીકની તમામ શાળાના બાળકોએ આ પ્રદર્શન જોવાનો લાભ લીધેલ .

ડૉ. વિક્રમ સારાભાઇ બર્થ એનીવર્શી નિમિતેફતેગઢ પ્રાથમિક શાળાના બાળકો  રોક્ટકી વર્ક શોપ અને  વર્ક શોપમાં બનાવેલ રોકેટ ઉડાડતા બી.આર.સી.કાંકરેજ - સરતાનભાઈ દેસાઈ અને તમામ.

સરકારની જાહેરાત .

સરકારની જાહેરાત ..
15 મી ઓગસ્ટ થી સાત જીલ્લાઓ કાર્યરત થતા કુલ 33 જીલ્લા થશે. નવા સાત જીલ્લા સાથે નકશો બદલાશે. 

સોમવાર, 12 ઑગસ્ટ, 2013

STUDENTS NE SCHOOL KE COLLEGES MA ADMISSION VAKHTE TRUE COPY BABTE MUNJVAN THAY CHHE. TEMANA MATE SELF ATTESTED NO CIRCULAR...info by ganpat dabhani

વિદ્યાસહાયક ભરતી- ભાષા (ત્રીજો તબક્કો)

વિદ્યાસહાયક ભરતી- ભાષા (ત્રીજો તબક્કો)
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1)ત્રીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૬/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૧૩-૮-૨૦૧૩ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)ત્રીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે. 
સામાન્ય ઉમેદવાર Open નું મેરીટશારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ
વિષયમેરીટશારીરીક અશક્તા નો પ્રકારઅંગ્રેજીગુજરાતીહિન્દીસંસ્ક્રુત
અંગ્રેજી૬૭.૬૦
(૧) અલ્પ દ્રષ્ટી
(૨) અસ્થિવિષયક
   ---   
   ---   
   ---   
૬૫.૪૯
   ---   
૬૫.૩૩
  --- 
૬૫.૮૦
ગુજરાતી૬૭.૮૫
હિન્દી૬૭.૧૫ 
સંસ્ક્રુત૬૭.૫૭
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે. 

શુક્રવાર, 9 ઑગસ્ટ, 2013

ધોરણ-1 થી 4 નું માસવાર આયોજન ....from bharatsinh chuhan

ગુરુવાર, 8 ઑગસ્ટ, 2013

વિદ્યાસહાયક ભરતી

ભાષા બીજો તબક્કો
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1)બીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૨/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૯-૮-૨૦૧૩ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)બીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે. 
સામાન્ય ઉમેદવાર Open નું મેરીટશારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ
વિષયમેરીટશારીરીક અશક્તા નો પ્રકારઅંગ્રેજીગુજરાતીહિન્દીસંસ્ક્રુત
અંગ્રેજી૬૭.૮૪
(૧) અલ્પ દ્રષ્ટી
(૨) અસ્થિવિષયક
   ---   
૬૨.૭૧
૫૯.૪૯
૬૬.૪૬
   ---   
૬૬.૦૬
  --- 
૬૫.૮૧
ગુજરાતી૬૮.૦૪
હિન્દી૬૭.૨૩ 
સંસ્ક્રુત૬૭.૬૯
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે. 

માન.મુખ્ય મંત્રીશ્રી ના હસ્તે તારીખ 23/08/2013 ના રોજ વિદ્યાસહાયક નિમણુક પત્રો એનાયત કાર્યક્રમ બાબત.

માન.મુખ્ય મંત્રીશ્રી ના હસ્તે તારીખ 23/08/2013 ના રોજ વિદ્યાસહાયક નિમણુક પત્રો એનાયત કાર્યક્રમ બાબત.