ગુરુવાર, 31 ઑક્ટોબર, 2013

દીપાવલીની  તમામ મિત્રોને એડવાન્સ શુભ કામનાઓ 

મંગળવાર, 29 ઑક્ટોબર, 2013

બદલી વાળા શિક્ષકોને છૂટા કરવા બાબતનો પરિપત્ર ..

શનિવાર, 26 ઑક્ટોબર, 2013

પીવાના પાણીની માહિતી પાવા બાબતનો પરિપત્ર

દિવાળી વેકેશન માં વધનો કેમ્પ કરવા બાબતનો પરિપત્ર. info vivek joshi

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2013

આંગણવાડી કાર્યકર /તેડાગરની ભરતી

બુધવાર, 23 ઑક્ટોબર, 2013

1054 સુપરવાઈઝર ઇંસ્ટ્ર્કટર વર્ગ-3 ની ભરતી અંગેની જાહેરાત વર્ષ-2013

મંગળવાર, 22 ઑક્ટોબર, 2013

કાંકરેજ તાલુકામાં BLO ને મતદારયાદીના સક્ષિપ્ત સુધારણા કામગીરી પૂરી કરવા બાબતનો પરિપત્ર

પ્રાથમિક શાળાઓમાં વર્ષ દરમ્યાન કરવી શકાય તેવી પ્રવૃતિઓ ...........frm fb.com/jayshreekrishna

સોમવાર, 21 ઑક્ટોબર, 2013

બનાસકાંઠા જીલ્લામાં આર.પી.ને તાલીમમાં મોકલી આપવા બાબત નો પરિપત્ર...........

જાહેરાત  મિશન મંગલમ

રવિવાર, 20 ઑક્ટોબર, 2013

શનિવાર, 19 ઑક્ટોબર, 2013

M.T.TALIM IN B.K.

બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ સત્રાંત પરીક્ષા (લેખિત) -2013 ના 28/10/2013 ના રોજ લેવામાં આવનાર પરીક્ષા 30/10/2013 ના રોજ આયોજન કરવા બાબતનો પરિપત્ર.

શુક્રવાર, 18 ઑક્ટોબર, 2013

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ડી,એ.માં ૧૦% નો વધારો

ગુરુવાર, 17 ઑક્ટોબર, 2013

બનાસકાંઠા જીલ્લામાં આર.ટી.ઈ.ના સુચારુ અમલીકરણ બાબતનો પરિપત્ર......

મંગળવાર, 15 ઑક્ટોબર, 2013

પ્રસૃતિ અને પિતૃત્વની રજા અંગેનો પરિપત્ર...........

રવિવાર, 13 ઑક્ટોબર, 2013

Date 13/10/2013 na roj Diodar thaluka Sadaram yuvak mandal dvara aayojit Tejasvi vidhyarthi sanmaan samarambh ma Jilla ma vaktavya ma first aavva badal Gaurav SON OF CRC CO-O NARANJI THAKOR nu Sanmaan karvama aavyu..

બનાસકાંઠા જિલ્લામાં SMC- તાલીમ -૨૦૧૩ સંદર્ભે ટેલિકોન્ફરંસ બાબતનો પરિપત્ર 

શુક્રવાર, 11 ઑક્ટોબર, 2013

પ્રજ્ઞા તાલીમ તારીખ-૧૧/૧૦/૨૦૧૩  અરડુવાડા પ્રાથમિક શાળા કલસ્ટર શિહોરી-૨ બ્લોક - કાંકરેજ

વિકલ્પ કેમ્પ હવે જાન્યુઆરી મહીનામાં ...............

ગુરુવાર, 10 ઑક્ટોબર, 2013

બનાસકાંઠા જિલ્લામાં તમામ પ્રાથમિક શાળાઓમાં N4&SOFTWERE (LICENCE VERSON)  ઇંસ્ટોલ કરવા બાબતનો પરિપત્ર

બુધવાર, 9 ઑક્ટોબર, 2013

પ્રતિક્ષા યાદી જીલ્લા પસંદગી 

યુ ડાયસ જન વાચન લક્ષ્મીપુરા પ્રાથમિક  શાળા અને ફતેગઢ  પ્રાથમિક  શાળા

સોમવાર, 7 ઑક્ટોબર, 2013

एस. एम.सी .-तालीम २०१३  सन्दर्भे तालिमना आयोजन बाबतनो परिपत्र

યુ-ડાયસ 2013 અંતર્ગત જનવાચન દુદાસન સેકન્ડરી સ્કૂલ અને દુદાસન પ્રાથમિક શાળા

રવિવાર, 6 ઑક્ટોબર, 2013

A.K.THAKOR WISHES YOU A LOT OF VERY HAPPY NAVRATRI

Shubh Navratri Comments

બનાસકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષક સરાફી મંડળી પાલનપુર ના સભાસદોને બોનસ ( ડીનર સેટ ) માટેની સુચના

11735 સભાસદ નંબર સુધીના સભાસદોને  બોનસ મળશે. 

પાલનપુર , અમીરગઢ , દાંતીવાડા , વડગામ તાલુકાના સભાસદોને પાલનપુર મંડળી માંથી જ બોનસ મળશે। બાકીના મિત્રોને ને પોતાના તાલુકા માંથી જ મળશે। 

શનિવાર, 5 ઑક્ટોબર, 2013

બનાસકાંઠા જિલ્લામાં પ્રજ્ઞા અભિગમ આધારિત એક દિવસિય શિક્ષક તાલીમનુ આયોજન બાબતનો પરિપત્ર

SSA BRP JAHERAT

  1. બી.આર.પી. ભાષા (ગુજરાતી, હિન્દી, સંસ્કૃત)   2. બી.આર.પી.(અંગ્રેજી)   3. બી .આર.પી. (ગણિત, વિજ્ઞાન)   4. બી.આર.પી. (સામાજીક વિજ્ઞાન અને પર્યાવરણ)   5. બી.આર.પી. (પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન)પ્રજ્ઞા

ઓનલાઇન ફોર્મ ભરવામાટેની માહિતી

જાહેરાત 

પ્રાથમિક શાળામાં આચાર્ય પહેલા શિક્ષકોની ભરતીની હિલચાલ !

પ્રાથમિક શાળામાં આચાર્ય બનવાની પ્રાથમિક લાયકાત માટેની એચ-ટાટ અને શિક્ષકની લાયકાત માટેની ટેટ-૨ તાજેતરમા લેવામાં આવી છે.શિક્ષણ વિભાગ દ્વારા આ પરીક્ષા લેવાઈ જતા હવે શાળામાં આચાર્ય પહેલા જ શિક્ષકની ભરતીની હીલચાલ ચાલી રહી છે.
આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળામાં આચાર્યની ભરતી અન્વયે એચ-ટાટની પરીક્ષા ગત તા.૧૮મી ઓગષ્ટના લેવામાં આવી હતી.અને ઉચ્ચત્તર પ્રાથમિકમાં શિક્ષકની ભરતી અન્વયે ગત તા.૧લી સપ્ટેમ્બરના ટેટ-૨ની પરીક્ષા લેવામાં આવી હતી.રાજ્યના શિક્ષણ શિક્ષણ વિભાગે આચાર્ય માટેની એચ-ટાટ અને પ્રાથમિક શાળામાં શિક્ષકની ભરતી માટેની ટેટ-૨ની પરીક્ષા યોજ્યા બાદ હવે જિલ્લાવાઈઝ શિક્ષકની ફાળવણી કરીને સ્થળ પસંદગી કેમ્પ યોજીને લાયક ઉમેદવારને શિક્ષકની નિમણૂંકની દિશામાં આગળ ધપી રહી છે.
અલબત્ત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હવે ક્યા જિલ્લામા કેટલાક શિક્ષકો અને કેટલા આચાર્યોની જગ્યા ખાલી છે..?તેની માહિતી પણ મેળવામાં આવશે.જોકે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યની ભરતી પહેલા જ ઉચ્ચત્તર પ્રાથમિકમાં શિક્ષકની ભરતી કરવા સામે શિક્ષણના હિતચિંતકોએ કેટલાક સવાલો ઉઠાવ્યા છે.