બુધવાર, 30 જાન્યુઆરી, 2013

સોમવાર, 21 જાન્યુઆરી, 2013

રાષ્ટ્રીય મતદાર દિવસ કાર્યક્રમ

રાષ્ટ્રીય મતદાર દિવસ કાર્યક્રમ 

રાષ્ટ્રીય મતદાર દિવસ કાર્યક્રમ અંતર્ગત ક્વીઝ  સ્પર્ધા ધોરણ 6 થી 8 ની તમામ શાળાઓમાં 24/01/2013 ના રોજ યોજી બાળકોમાં પ્રથમ દ્રિતીય અને તૃતીય  સ્થાન મેળવનાર વિદ્યાર્થી ને પ્રમાણપત્ર અને  બેઝ આપવાના રહેશે .

ગુરુવાર, 17 જાન્યુઆરી, 2013

પુસ્તકાલય ની ગ્રાન્ટ ન વાપરવા બાબત .

પુસ્તકાલય ની ગ્રાન્ટ  ન વાપરવા બાબત  .
દરેક(SMC) માં  પ્રાથમિક શાળામાં લાઈબ્રેરી ને સમૃદ્ધ  બનાવવા માટે અપર પ્રાયમરી  શાળા માટે રૂપિયા 10000 અને પ્રાયમરી  શાળા માટે રૂપિયા3000 ગ્રાન્ટ જે તે શાળા માં  સેક્શન અનુસાર ફાળવવામાં  આવેલ છે .ગ્રાન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેની વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ રાજ્યકક્ષા તરફથી ના મળે ત્યાં સુધી કોઈ ખરીદી કરવાની નથી .

મુખ્ય શિક્ષક ની ફરજો

 પ્રાથમિક શાળા માં મુખ્ય શિક્ષક ની ફરજો ..HEAD TEACHER JOB CHARTS.

લક્ષ્મીપુરા શાળા માં ઉજવાયેલ પતંગોત્સવ .

લક્ષ્મીપુરા પ્રાથમિક  શાળા તાલુકા  કાંકરેજ માં ઉજવાયેલ પતંગોત્સવ .

શુક્રવાર, 11 જાન્યુઆરી, 2013

બુધવાર, 2 જાન્યુઆરી, 2013

સી .આર .સી .માસિક પત્રક  ડાઉનલોડ કરવા અહી કલીક કરો .....CRC MASIK