મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

કુદરતી વનસ્પતિ અને વાતાવરણ વચ્ચે આવેલ સંતરપુરા પ્રાથમિક શાળાનું મકાન,રસોડું,ઇકો  કલબ,કિચન,ગાર્ડન,અને આવા રમણીય વાતાવરણ માં પ્રાર્થના સભામાં સમૂહ માં અભિનય કરતા બાળકો.