શનિવાર, 27 ડિસેમ્બર, 2014

શુક્રવાર, 14 નવેમ્બર, 2014

તારીખ-૧૫/૧૧/૨૦૧૪ ના રોજ ટેલી કોન્ફરન્સ ના આયોજન નો પરિપત્ર

સોમવાર, 10 નવેમ્બર, 2014

ઓનલાઈન તૈયારી કરવા માટે ઉપયોગી કછુઆ ડોટ કોમ
http://kachhua.com/res/order/?ref=278

શુક્રવાર, 24 ઑક્ટોબર, 2014

તમામ મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ 


સૈનિક સ્કૂલ બાલાચડી પ્રવેશ જાહેરાત 


 NTSE &NMMS પરીક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટેનો પરિપત્ર


સોમવાર, 6 ઑક્ટોબર, 2014

ખેલ મહાકુંભ -૨૦૧૪અંતર્ગત   શિહોરી સીટ કક્ષાના એથલેટિક વિભાગ નો રમતોત્સવ ગાયત્રી વિદ્યાલય કંબોઇ મુકામે તા-૦૬/૧૦/૨૦૧૪ ના રોજ યોજાયો.......











મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

કુદરતી વનસ્પતિ અને વાતાવરણ વચ્ચે આવેલ સંતરપુરા પ્રાથમિક શાળાનું મકાન,રસોડું,ઇકો  કલબ,કિચન,ગાર્ડન,અને આવા રમણીય વાતાવરણ માં પ્રાર્થના સભામાં સમૂહ માં અભિનય કરતા બાળકો.





સોમવાર, 4 ઑગસ્ટ, 2014

પ્રાર્થના સંમેલનમાં આજનું ગુલાબ અને આજનો દીપક પ્રવૃર્તિઓ લક્ષ્મીપુરા શાળામાં


શુક્રવાર, 1 ઑગસ્ટ, 2014

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર આયોજિત સી.આર.સી.( લક્ષ્મીપુરા)કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનતારીખ-૩૧/૦૭/૨૦૧૪ ના રોજ  ફતેગઢ શાળામાં યોજાયું.જેમાં સી.આર.સી.લક્ષ્મીપુરાની ૭ શાળાઓમાંથી ૧૬ કૃતિ રજુ કરેલ.










બુધવાર, 2 જુલાઈ, 2014

બનાસકાંઠા જિલ્લાનો બદલી કેમ્પ અને માંગણીથી બદલી માટેનું અરજી ફોર્મ

બુધવાર, 25 જૂન, 2014


KOMI EKTA
JALIYA PRI.SCHOOL,LAXMIPURA CLUSTER,KANKREJ BLOCK MATHI 31/05/2014 NA ROJ VAYNIVRUT THAYEL KASAM ISMAILBHAI ( CHACHA) NO VIDAY SMARANBH DATE-21/06/2014 NA ROJ JALIYA PRI.SCHOOL MA YOJAYO SHIKSHAKSHRIO E ASHRUBHINI ANKHE (CHACHA) NE VIDAY API........... (5 photos)

બુધવાર, 4 જૂન, 2014

સી.આર.સી.બી.આર.સી.નિ લેખિત કસોટી માટેના પ્રેક્ટીસ  પ્રશ્નપત્રો
OLD QUESTION PAPERS :

PAPER-1

PAPER-2

PAPER-3 

PAPER-4

PAPER-5

PAPER-6

PAPER-7
SYLLABUS:

શુક્રવાર, 30 મે, 2014

બનાસકાંઠા જિલ્લામાં એસ.એમ.સી.ના વર્ષ-૨૦૧૩/૧૪ નાણાંકીય વર્ષના ઓડિટનો  પરિપત્ર