મંગળવાર, 30 એપ્રિલ, 2013

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -2013 ના આયોજન બાબતનો પરિપત્ર .

ધોરણ-1 માં નવીન પ્રવેશપાત્ર બાળકોના જાતિવાર આંકડાનું પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

https://sites.google.com/site/manojkuvar96/pravesh/pravesh-2013-14.odt?attredirects=0&d=1

સોમવાર, 29 એપ્રિલ, 2013

બનાસકાંઠા જીલ્લામાં તારીખ - 27/04/2013 ના રોજ લેવાયેલ નવીન  સીઆરસી, બીઆરસી માટે કોમ્પ્યુટર પરીક્ષાનું પરિણામ .




પ્રાથમિક અને ઉચ્ચપ્રાથમિક શાળાઓમાં બાળકોને સ્વચ્છ પીવાનું પાણીની સુવિદ્યા આપવા બાબત અને દૈનિક અને માસિક નિરીક્ષણ પત્રક-1 અને 2 નિભાવવા બાબતનો પરિપત્ર .



રવિવાર, 28 એપ્રિલ, 2013

નકશામાં આપના ગામ,શહેરની શાળા ના ડાયસ આધારિત માહિતી માટે અહી ક્લિક કરો.
http://www.ssagujarat.org/gismap/Default.aspx

સોમવાર, 22 એપ્રિલ, 2013

બનાસકાંઠા જીલ્લામાં વર્ષ -2012/13 ના ઇન્ટરનલ ઓડીટ બાબત ની તારીખ સ્થળ અને સમય બતાવતો  પરિપત્ર .









શનિવાર, 20 એપ્રિલ, 2013

ગુણોતસવ -4 કાર્યક્રમ  અંતર્ગત નિદાનાત્મક કસોટી તારીખ - 29/04/2013 અને 30/04/2013 ના રોજ યોજાનાર છે .




એપ્રિલ માસમાં યોજાનાર ગ્રામસભામાં SMC નો અહેવાલ રજુ કરવા બાબતનો પરિપત્ર .

ગુરુવાર, 18 એપ્રિલ, 2013

સી આર સી લક્ષ્મીપુરાની    દુદાસણ પ્રાથમિક શાળામાં તારીખ 18/04/2013 ના રોજ યોજાયેલ ધોરણ -8 ના બાળકોનો  શુભેચ્છા સમારંભ .

બુધવાર, 17 એપ્રિલ, 2013

ભરૂચ મુકામે તા.૧૫ થી ૨૫ મે દરમ્યાન લશ્કરી ભરતી મેળો યોજાશે. તા.૨૦ મે ના દિવસે બનાસકાંઠા અને વડોદરાના યુવાનોને પસંદગી માટે સુવર્ણ તક. આર્મી રીક્રુટમેન્ટ ઓફિસ, કેમ્પ હનુમાન, અમદાવાદ તરફથી જણાવ્યા મુજબ તા.૧૫ થી ૨૫ મે-૨૦૧૩ દરમ્યાન ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ બમ્બાખાના ખાતે લશ્કરી ભરતી મેળો યોજવામાં આવ્યો છે. જેમાં ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતના ૧૮ જિલ્લાઓના યુવાનોને ભરતીથવાની તક મળશે. જેમાં સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર જનરલ ડ્યુટી(એસ.ટી.) સોલ્જર કલાર્ક/ ­સ્ટોરકીપર અને ટેકનિકલ અને સોલ્જર ટેકનિકલ નર્સીંગ આસીસટન્ટ જગ્યાઓ માટે ભરતી કરાશે. ભરતી માટે યુવાનોને સવારે ૪ વાગે પ્રવેશ આપવામાં આવશે. વય મર્યાદા સોલ્જર જનરલ ડ્યુટી માટે ૧૭.૫ વર્ષથી ૨૧ વર્ષ અને અન્ય જગ્યાઓ માટે ૧૭.૫ થી ૨૩ વર્ષ છે. ઉમેદવારોએ તેમના અસલ પ્રમાણપત્રો સાથે ૪ સેટ પ્રમાણિત કરેલ ઝેરોક્ષ કોપીના લાવવાના રહેશે. શિક્ષણ અંગેના પ્રમાણપત્રોમાં જણાવેલ સાચા નામ અંગે એફિડેવિટ તેમજ ઘરના સરનામા માટે બે સાક્ષીઓની હાજરીમાં નોટરી સમક્ષ કરેલ સહીઓનો પત્ર સાથે લાવીને રજુ કરવાનો રહેશે. વધુ માહિતી કે માર્ગદર્શન માટે આર્મી રીક્રુટમેન્ટ હેલ્પલાઇન નં.૦૭૯-૨૨૮૮૬૪૬૪ ­ ઉપર સંપર્ક કરી શકાશે. બનાસકાંઠા અને વડોદરા જિલ્લાના યુવાનોની ભરતી,પસંદગી માટે તા.૨૦ મે-૨૦૧૩ નો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. ભરતી અંગેની વધુ માહિતી અને માર્ગદર્શન માટે આર્મી રીક્રુટમેન્ટ હેલ્પલાઇન નં.૦૭૯-૨૨૮૮૬૪૬૪ ­ ઉપર સંપર્ક કરો.                 info by pravin dabhani
વર્ષ -  2012-13ના ઇન્ટરનલ ઓડીટ માટે ઉનાળુ વેકેશન ધ્યાને લેતા એસ એમ સી  ના ઓડીટ ને પ્રથમ પ્રાયોરીટી આપવા ત્યાર પછી તુર્તજ  બી આર સી   સી આર સી નું ઇન્ટરનલ ઓડીટહાથ ધરાય તેવી વ્ય્વસ્થા ગોઠવવા બાબત નો પરિપત્ર .



વર્ષ -2011/12 ના ઇન્ટરનલ ઓડીટ રિપોર્ટ માં જોવા મળેલ ગંભીર અનિયમિતતા તેમજ ઓડીટનહી કરાવનારા સામે તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરવા અંગેનો  પરિપત્ર .




સોમવાર, 15 એપ્રિલ, 2013

સી આર સી  લક્ષ્મીપુરા ની લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં તારીખ-15/04/2013 ના રોજ યોજાયેલ ધોરણ -8 ના બાળકોનો વિદાય સમારંભ .

શનિવાર, 13 એપ્રિલ, 2013

C.C.C/C.C.C+ પરીક્ષાની મુદતમાં વધારો કરવામાં આવેલ છે .બાબતનો પરિપત્ર .



THANK YOU FOR PRAVIN DABHANI 
નેશનલ અર્ચીવમેન્ટ  સર્વે ધોરણ- 3 ના અમલીકરણ અર્થે તાલીમ બાબતનો BRC કાંકરેજ નો પરિપત્ર .

સી .આર .સી.કૉ -ઓ.ઓનલાઈન ટુર ડાયરી નું પત્રક 


ગુરુવાર, 11 એપ્રિલ, 2013

તારીખ-12/04/2013 ના રોજ યોજાનાર ગુણોત્સવ - 4 વખતે બાળકોની હાજરી શિક્ષકોની હાજરીનું પત્રક  અને સાહિત્યની પાવતી નો નમુનો .



ખાતાકીય પરીક્ષા વર્ગ-3 2013 નું જાહેરનામું

ખાતાકીય પરીક્ષા વર્ગ-3  2013 નું જાહેરનામું અને શિક્ષણ વિભાગનું જાહેરનામું અને અરજીપત્રક 







નેશનલ એચિવમેન્ટ સર્વે ધોરણ -3 ની કામગીરી બાબતનો પરિપત્ર .

નેશનલ એચિવમેન્ટ સર્વે ધોરણ -3 ની કામગીરી બાબતનો પરિપત્ર .


બુધવાર, 10 એપ્રિલ, 2013

3 ઓક્ટોબર 2012 થી અમલ માં આવેલ દૈનિક ભથ્થાના ના દર .