ગુરુવાર, 28 ફેબ્રુઆરી, 2013

મંગળવાર, 26 ફેબ્રુઆરી, 2013

બનાસકાંઠા જીલ્લામાં ગુનોત્સવ-2012 અંતર્ગત નીચા ગ્રેડ વળી શાળા ઓને ગ્રેડ સુધારણા તાલીમ વર્ગ

બનાસકાંઠા જીલ્લામાં ગુનોત્સવ-2012 અંતર્ગત નીચા ગ્રેડ વળી શાળા ઓને ગ્રેડ સુધારણા તાલીમ વર્ગ નું આયોજન બદલીને હવે નીચે મુજબઆયોજન  કરેલ છે .
તાલીમ ની તારીખ- 01/03/2013
તાલીમ સમય- 10-30 થી 5-30
તાલીમ - નાનીઆખોલ પ્રથમિક શાળા,
મુ . નાની આખોલ  તા-ડીસા 




સોમવાર, 25 ફેબ્રુઆરી, 2013

 SMC ના 12 સભ્યોની 3દિવસનીતારીખ -26/02/13 થી તારીખ-28/02/13  બિનનિવાસી તાલીમ તથા  SMC ના 12 સભ્યો PRI -4સભ્યોનીતારીખ 01/03/2013ના રોજ   એક દિવસીય એક્ષ્પોઝેર વિઝીટ માટેનું હાજરી પત્રકનો નમુનો .

સી સી સી પરીક્ષા આપવા માટેના પ્રેક્ટીસ પેપર

સી સી સી પરીક્ષા આપવા માટેના પ્રેક્ટીસ પેપર  નો નમુનો .



શનિવાર, 23 ફેબ્રુઆરી, 2013

ગુરુવાર, 21 ફેબ્રુઆરી, 2013

જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અંતર્ગત કાંકરેજ તાલુકામાં બી આર સી ભવન શિહોરી મુકામે તારીખ 19/02/2013 થી તારીખ 21/02/2013સુધી ત્રણ દિવસનો  ધોરણ 6 તો 8 ના  શિક્ષકોની તાલીમનો વર્ગ યોજાઈ  ગયો .


સોમવાર, 18 ફેબ્રુઆરી, 2013

આધાર ઇનેબલ ડાયસ ની એન્ટ્રી પૂર્ણ કરવા બાબત

  આધાર ઇનેબલ ડાયસ ની એન્ટ્રી પૂર્ણ કરવા બાબત 
આધાર ઇનેબલ ડાયસ અંતર્ગત હજુ પણ અમુક શાળાએ એન્ટ્રી કરવા નું કામ ચાલુ કરેલ નથી,આવી શાળાએ તરત  એન્ટ્રી કરવા નું કામ ચલુ કરવું અન્યથા સાઈટ બંધ થઇ જશે .

શુક્રવાર, 15 ફેબ્રુઆરી, 2013

ગુરુવાર, 14 ફેબ્રુઆરી, 2013

બનાસકાંઠામાં સીસીસી ના ફોર્મ સ્વીકારવા બાબત

બનાસકાંઠામાં સીસીસી ના ફોર્મ સ્વીકારવા બાબત >> જે સરકારી કર્મચારીઓ ડિસેમ્બર -૨૦૧૨ સેવા નિવૃત થતા હોય અને જેમને ડિસેમ્બર-૨૦૧૨ સુધીઉચ્ચત્તમ પગારધોરણ નો લાભ લેવાનો થતો હોય ફક્ત તેવા કર્મચારીઓના નવા સીસીસી અને સીસીસી પ્લસના ફોર્મ PALANPUR POLYTECHNIC ખાતે સ્વીકારવાનુ ચાલુ કરેલ છે. >> સીસીસી ના ફોર્મ મહિનાના પહેલા,ત્રીજા અને પાંચમા શનિવારે સ્વીકારવામાં આવશે. >> આ સિવાયના સીસીસીના ફોર્મ સ્વિકારવાના હમણા બંધ છે. ફોર્મ ભરવા વેબસાઇટ જોતા રહેવું.

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રમત, ચિત્રકામ,નૃત્ય,અને સંગીત ક્ષેત્રે બાલિકાઓના કૌશલ્ય વિકાસ માટે શાળા કક્ષાએ પ્રશિક્ષણ આપવા બાબત .

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રમત, ચિત્રકામ,નૃત્ય,અને સંગીત ક્ષેત્રે બાલિકાઓના કૌશલ્ય વિકાસ માટે   લર્નિંગ એન્હાન્સ્મેન્ત પ્રોગ્રામ (LEP ) અન્વયે વિવિધ કાર્યક્રમો  પૈકી તમામ અપર પ્રાયમરી સ્કૂલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ  પૈકી કન્યાઓ માંરમત, ચિત્રકામ,નૃત્ય,અને સંગીત ક્ષેત્રે બાલિકાઓના કૌશલ્ય વિકાસ માટે   તમામ અપરપ્રાયમરી  શાળાદીઠ રૂ -2000/- ની ગ્રાન્ટ SMC ને આપવામાં આવશે . 

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બનાસકાંઠા જીલ્લામાં વાચન સપ્તાહની ઉજવણી નું આયોજન

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બનાસકાંઠા જીલ્લામાં લોઅર પ્રા .સ્કૂલ અને અપર  લોઅર પ્રા .સ્કૂલ માં ધોરણ 2થી 8 માં તારીખ 18/02/2013થી તારીખ 23/02/0/2013 દરમ્યાન  વાચન સપ્તાહની ઉજવણી નું આયોજન કરવાનું જણાવવામાં આવેછે . ................................................


બુધવાર, 13 ફેબ્રુઆરી, 2013

મંગળવાર, 12 ફેબ્રુઆરી, 2013

સોમવાર, 11 ફેબ્રુઆરી, 2013

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સ્વ -અધ્યયન પોથી વિતરણ બાબત


  • સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સ્વ -અધ્યયન  પોથી વિતરણ બાબત 

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાએ પહોંચાડેલ ધોરણ - 6 થી 8 (બીજસત્રની ) સ્વ -અધ્યયન  પોથી (વિના મુલ્યે )નું શાળા  કક્ષાએ  વિતરણ કરવા માં આવશે . 


શનિવાર, 9 ફેબ્રુઆરી, 2013

નહેરુ યુવા કેન્દ્ર પાલનપુર (બનાસકાંઠા)

નહેરુ યુવા કેન્દ્ર પાલનપુર (બનાસકાંઠા)

 રાષ્ટ્રીય યુવા વાહિની કાર્યકર તરીકે જોડવા માટે ........વિગત વાર જોવા માટે અહી ક્લિક કરો NAHERU YUVA KENDRA PALANPUR

ઓનલાઈન ફોટો એડિટ

ઓનલાઈન ફોટો એડિટ 
ઓનલાઈન ફોટો એડિટ કરો સરળતાથી માટે અહી કિક કરો .http://pixlr.com/editor/

CONVERT PDF TO IMAGE ONLINE


  • CONVERT PDF TO IMAGE ONLINE
  • You can convert your PDF file into image (jpg) file from our free tool below online &free in on click.
  • You need simply to upload your file &click on 'convert and dounload' button.you will be abble in a few second to dounload the convert file by  click dounload button.http://www.convertpdftoimage.com/

શુક્રવાર, 8 ફેબ્રુઆરી, 2013

વર્ષ 2013 ની જાહેર રજાઓ અને મરજિયાત રજાઓ

વર્ષ 2013  ની  જાહેર રજાઓ અને મરજિયાત રજાઓ ગુજરાત સરકારે જાહેર કરેલી વર્ષ 2013  ની  જાહેર રજાઓ અને મરજિયાત રજાઓ    જોવા અહી ક્લિક કરો HOLIDAY-2013




સોમવાર, 4 ફેબ્રુઆરી, 2013

વિજ્ઞાન -ગણિત પ્રવૃર્તીઓ

વિજ્ઞાન -ગણિત પ્રવૃર્તીઓ
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલુંમ પરિષદ ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા વિજ્ઞાન -ગણિત પ્રવૃર્તીઓ
જોવા અહી કલીક કરો।maths&science activities

દૂરવર્તી શિક્ષણ કર્યક્રમ

દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ  માટે બાયસેગ દ્વારા પ્રસારિત વાર્ષિક /માસવાર તારીખો દર્શાવતું પત્રક .doorvarti shixan karykaram

દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ 2012/13

દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ 2012/2013બાયસેગ અંતર્ગત દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ જોવા અહી ક્લિક કરો .doorvarti shixan karykarm

શનિવાર, 2 ફેબ્રુઆરી, 2013

કમ્પ્યુટર કૌશલ્ય સી સી સી પરીક્ષા પાસ કરવા અંગે

  • કમ્પ્યુટર  કૌશલ્ય સી સી સી પરીક્ષા ની મુદત તારીખ -31/03/2013 સુધી લંબાવવા બાબત
  • કમ્પ્યુટર  કૌશલ્ય સી સી સી પરીક્ષા પાસ કરવાની મુદત તારીખ 31/03/2013 સુધી લંબાવવા માં આવેલ છે 
  • 1લી અપ્રિલ 2013 પછી  સી સી સી પરીક્ષા  પાસ કરેલ હોય તેવા  કર્મચારીઓનેજ   ઉચ્ચતર /બઢતી ના લાભ મળવા પત્ર રહેશે .

  • કમ્પ્યુટર  કૌશલ્ય સી સી સી પરીક્ષા  પાસ કરવા  અંગે    computer kaushaly exam