ગુરુવાર, 30 જાન્યુઆરી, 2014

FAZE-3 SMC TALIM JALIYA PRI.SCHOOL FROM CRC LAXMIPURA CLUSTER 



 એમ.ડી.એમ.માં બાળકો સાથે ભોજનનો ટેસ્ટ માણતા જાળીયા પ્રા.શાળાના શિક્ષક મનુભાઈ પ્રજાપતિ 



રવિવાર, 26 જાન્યુઆરી, 2014

સી.આર.સી.લક્ષ્મીપુરાની લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં તારીખ-૨૬/૦૧/૨૦૧૪ ના રોજ પ્રજાસતાક દિન  નિમિતે ધ્વજવંદનકરતા સરપંચશ્રી લક્ષ્મીપુરા  અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા બાળકો




















મંગળવાર, 21 જાન્યુઆરી, 2014

પ્રજ્ઞા વર્ગ દુદાષણ માં સપ્તરંગી અંતર્ગત વિવિધ પ્રવૃર્તિઓ કરતા બાળકો



શાળાના ઉત્સાહી શિક્ષક હાર્દિકભાઈ બી પટેલ &સોનસિંગ બી સોલંકી દ્વારા નિર્મિત 
ઇકો ક્લબ અંતર્ગત લક્ષ્મીપુરા ક્લસ્ટરની દુદાષણ પ્રાથમિક શાળામાં  ઔષધ બાગ અને  કિચન ગાર્ડન નું નિરીક્ષણ




રવિવાર, 19 જાન્યુઆરી, 2014

સી.આર.સી.કો-ઓ.ભાવેશભાઈ દ્વારા તૈયાર કરેલ મિશન ગુણોત્સવ માર્કશીટ અને પ્રશ્નપત્રો

સી.આર.સી.કો-ઓ.ભાવેશભાઈ દ્વારા તૈયાર કરેલ 
મિશન ગુણોત્સવ માર્કશીટ અને પ્રશ્નપત્રો  ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.મિશન ગુણોત્સવ માર્કશીટ

શનિવાર, 18 જાન્યુઆરી, 2014

સી.આર.સી.ભાવેશભાઈ કો-ઓ -સમણવા દ્વારા તૈયાર કરેલ  ઇન્કમટેક્ષ જાત આકારણી  માટેનું   પત્રક
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો........ઇન્કમટેક્સ જાત આકારણી  પત્રક વર્ષ-૨૦૧૩/૧૪  


ગુરુવાર, 16 જાન્યુઆરી, 2014

એમ.ડી .એમ. અંતર્ગત બપોરનું ભોજન કરતા ફતેગઢ શાળાના બાળકો



બાયસેગ અંતર્ગત સામાજિક વિજ્ઞાનનો પાઠ . નિહાળતા ફતેગઢ શાળાના બાળકો



શુક્રવાર, 10 જાન્યુઆરી, 2014

પર્યાવરણ મિત્ર અંતર્ગત શાળામાં ઇકોક્લ્બ અને કિચન  ગાર્ડનની વિવિધ  પ્રવૃર્તિઓ કરતા લક્ષ્મીપુરા ક્લસ્ટરના નવાપુરા (લ) શાળાના બાળકો અને શિક્ષકમિત્ર





ગુરુવાર, 9 જાન્યુઆરી, 2014

સી.આર.સી. લક્ષ્મીપુરાની પીમ્પલ્ગઢ  પ્રાથમિક શાળાના ભોજન લેતા બાળકો અને રીસેશના સમયમાં સાંસ્કૃતિક પ્રવૃર્તીઓની જાત તૈયારી કરતા બાળકો.........




સોમવાર, 6 જાન્યુઆરી, 2014

તારીખ-૦૬/૦૧/૨૦૧૪ ના રોજ  લક્ષ્મીપુરા શાળામાં પ્રાર્થના કાર્યક્રમમાં યોગ આજનું ગુલાબ, આજનો દીપક વિવિધ પ્રવૃર્તીઓ કરતા બાળકો અને શિક્ષકગણ








શનિવાર, 4 જાન્યુઆરી, 2014

તારીખ-04/01/2014 નારોજ ક્લસ્ટર કક્ષાની શિક્ષક સેવાકાલીન તાલીમમાં  તાલીમાર્થીઓ દ્વારા તાલીમ લેતા લક્ષ્મીપુરા ક્લસ્ટર ના શિક્ષક.મિત્રો.....