શનિવાર, 6 જુલાઈ, 2013

CCC પરીક્ષાના ફોર્મ

જે મિત્રોને CCC પરીક્ષા આપવાની હોય તમના માટે ITI PALANPUR ખાતે CCC  પરીક્ષાના ફોર્મ સોમવાર,મંગળવાર અને બુધવારના દિવસે ઓફીસ સમય દરમ્યાન સ્વીકારવાનું ચાલુ છે,જેની તમામ મિત્રોએ નોધ લેવી.ફી રૂપિયા 150/- છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો