શુક્રવાર, 31 મે, 2013

માનનીય મુખ્યમંત્રીશ્રીની કન્યાકેળવણી નિધિની યોજના નંબર 5,6 અને 10 ની વિગતો મોકલવા બાબતનો પરિપત્ર

માનનીય મુખ્યમંત્રીશ્રીની કન્યાકેળવણી નિધિની યોજના નંબર 5,6 અને 10 ની વિગતો મોકલવા બાબતનો પરિપત્ર .

શૈક્ષણિક સેવાકાલીન તાલીમ વર્ષ-2013ની અસરકારક અમલીકરણ અંગેની સૂચનાઓ બાબતનો પરિપત્ર .

શૈક્ષણિક સેવાકાલીન તાલીમ વર્ષ-2013ની અસરકારક અમલીકરણ અંગેની સૂચનાઓ બાબતનો પરિપત્ર .

ગુરુવાર, 30 મે, 2013

બનાસકાંઠા જીલ્લામાં (M.T) માસ્ટર ટ્રેનર્સની ગણિત વિજ્ઞાન  તાલીમ  અંતર્ગત શિવનગર પ્રાથમિક શાળા ડીસા માં તારીખ 30/05/2013ના રોજ  તાલીમ માં  (M.T) વિજ્ઞાન ની પ્રવૃર્તી નિહાળતા ફોટાની એક જલક .

બુધવાર, 29 મે, 2013

પ્રાથમિક શાળાઓના પુસ્તકાલયમાં ગુજરાત બાળ વિશ્વ કોશ (ભાગ-1થી 4) ના પુસ્તકો શાળા કક્ષાએ વિતરણ કરવા બાબતનો પરિપત્ર .

પ્રાથમિક શાળાઓના પુસ્તકાલયમાં  ગુજરાત  બાળ  વિશ્વ કોશ (ભાગ-1થી 4) ના પુસ્તકો શાળા કક્ષાએ વિતરણ કરવા બાબતનો પરિપત્ર .

મંગળવાર, 28 મે, 2013

કર્મચારીઓને 20 ટકા રકમ રોકડમાં મળશે..

કર્મચારીઓને 20 ટકા રકમ રોકડમાં મળશે..

અમદાવાદ : રાજ્ય સરકારે કર્મચારીઓની માંગણીને ગ્રાહ્ય રાખીને છઠ્ઠા પગારપંચના અમલ વખતે કરેલ નિર્ણય અનુસાર પાંચમો અને અંતિમ 20 ટકાનું પગાર વધારો રોકડમાં ચુકવવાનો નિર્ણય કર્યો છે. કર્મચારી સંગઠનો દ્વારા આ અંગે છેલ્લા કેટલાક દિવસથી માંગણી કરીને હડતાલ પર જવાની ચિમકી ઉચ્ચારવામાં આવતી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે 2006માં જ્યારે રાજ્ય સરકારે કેન્દ્રના ધોરણે છઠ્ઠા પગારપંચનો અમલકર્યો ત્યારે તફાવતની રકમને પાંચ ભાગમાં વહેંચીને 20-20 ટકા પ્રમાણે રકમ જે તે કર્મચારીના પીએફમાં જમા કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે કર્મચારીઓની એવી માંગણી હતી કે તફાવતની આ રકમ રોકડમાં આપવી જોઇએ. કર્મચારીઓની માંગણીને સરકારે સંતોષવાનો પ્રયાસ કર્યો છે. સરકારે કરેલા એક નિર્ણય અનુસાર હવે આ તફાવતનીરકમનો પાંચમો અને છેલ્લા 20 ટકાના હપ્તાની રકમ રોકડમાં ચુકવાશે. સૂત્રોએ જણાવ્યું કે સરકારના આ નિર્ણયથી કર્મચારીઓ અને પેન્શનરોને મળીને અંદાજે 8 લાખ કર્મચારીઓને તેનોલાભ મળશે. કર્મચારી સંગઠનોએ સરકારના આનિર્ણયને આવકાર આપ્યો છે. એમ મનાઇ છે કે સરકારે કર્મચારીઓની નારાજગી દુર કરીને તેમની સહાનુભૂતિ જીતવાનો પ્રયત્ન કર્યો છે. NEWS BY GGN NEWS
ધોરણ-12 સી બી એસ ઈ  નું 82.10% રિઝલ્ટ,  
 અમદાવાદનું 95%

રવિવાર, 26 મે, 2013

એસ એસ એ અંતર્ગત જુન -2013 માં યોજાનાર બ્લોક કક્ષાની તાલીમ પૂર્વેનું સાહિત્ય

એસ એસ એ અંતર્ગત જુન -2013 માં યોજાનાર બ્લોક કક્ષાની શિક્ષક તાલીમ પૂર્વેનું સાહિત્ય

ધોરણ-10 પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ડીપ્લોમાં અભ્યસ્ક્ર્મ માટે 9931 બેઠકોનો વધારો .

 ધોરણ-10 પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ડીપ્લોમાં અભ્યસ્ક્ર્મ માટે 9931 બેઠકોનો વધારો .

શનિવાર, 25 મે, 2013

એસ એસ એ અંતર્ગત બનાસકાંઠા જીલ્લામાં જુન-2013 માં યોજાનાર બ્લોક કક્ષાની તાલીમ માટે માસ્ટર ટ્રેનર્સ ની તાલીમ માટેનો પરિપત્ર

 એસ એસ એ અંતર્ગત બનાસકાંઠા જીલ્લામાં જુન-2013 માં યોજાનાર બ્લોક કક્ષાની તાલીમ માટે માસ્ટર ટ્રેનર્સ  ની તાલીમ માટેનો પરિપત્ર ....જોવા અહી ક્લિક કરો ....................master trenars talim

ગુરુવાર, 23 મે, 2013

બનાસકાંઠા જીલ્લામાં એસટીપી12   માસના વર્ગોની    વર્ગના બાલમીત્રોની તાલીમઆયોજનનો પરિપત્ર .

બુધવાર, 22 મે, 2013

બનાસકાંઠા જીલ્લામાં ઇન્ટરનલ ઓડીટ નાણાકીય વર્ષ -2012/13 નું છમાસિક ઓડીટ પૂર્ણ કરવા બાબતનો પરિપત્ર .

બનાસકાંઠા જીલ્લામાં ઇન્ટરનલ ઓડીટ નાણાકીય વર્ષ -2012/13 નું છમાસિક ઓડીટ પૂર્ણ કરવા બાબતનો પરિપત્ર .
 ઓડીટ ટાઇમ ટેબલ

ધોરણ -10 અને 12 પછી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2013

ધોરણ -10 અને 12 પછી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2013 જોવા અથવા ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો ..........karkirdi visheshank-2013

ડાયટ પાલનપુરને DCE શાખા દ્વારા તૈયાર થયેલ અંગ્રેજી પેમ્ફલેટ સર્વ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાહિત્ય ..

ડાયટ પાલનપુરને DCE શાખા દ્વારા તૈયાર થયેલ અંગ્રેજી પેમ્ફલેટ સર્વ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાહિત્ય ..
આ  મટેરિયલ ને પ્રિન્ટ કાઢવા માંગતા હોવતો પ્રિન્ટ કાઢ્યા બાદ વચ્ચેથી બે વાર ફોલ્ડ કર્સોતો પત્રિકા ની જેવું બની જશે ....
પ્રિન્ટ કાઢવા માટે અથવા જોવા માટે અહી ક્લિક કરો .......ENGLISH MATERIYAL

સોમવાર, 20 મે, 2013

શનિવાર, 18 મે, 2013

બનાસકાંઠા જીલ્લામાં પ્રજ્ઞા હેન્ડ હોલ્ડીંગ પર્સન્સના માસ્ટર ટ્રેનર્સ ની નિવાસી તાલીમનો પરિપત્ર .

બનાસકાંઠા જીલ્લામાં પ્રજ્ઞા હેન્ડ હોલ્ડીંગ પર્સન્સના માસ્ટર ટ્રેનર્સ ની નિવાસી તાલીમનો પરિપત્ર .........

ગુરુવાર, 16 મે, 2013

ડીજીટલ કન્ટેન્ટથી અને અધ્યતન ટેકનોલોજી યુક્ત સાધનોથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વાકેફ કરી ટેકનોલોજીના ઉપયોગથી વર્ગખંડને ઈન્ટરેક્ટીવ બનાવવા માટેના ઉત્તમ ઉપાય તરીકે રાજ્ય સરકાર દ્વારા 2013/14 ના બજેટમાં રાજ્યના 228 તાલુકાઓમાંથી એક એક સ્માર્ટ સ્કૂલ બનાવવા માટે એસ એસ એ દ્વારા દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ છે .બાબતનો પરિપત્ર .

તાલુકા દીઠ એક સ્માર્ટસ્કૂલ વિકસાવવા માટે કાંકરેજ તાલુકાના 29 કલસ્ટર માંથી લક્ષ્મીપુરા  કલસ્ટર અને એમાય ખાસ કરીને   લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા નું નામ સૂચવવા બદલ બી આર સી કો-ઓર્ડીનેટર સાહેબ શ્રી, તમામ સી આર સી મિત્રો,બી આર પી મિત્રો અને એમ આઈ એસ કાંકરેજ નો હું  રદય પૂર્વક આભાર  માનું છૂ.....................CRC LAXMIPURA

બુધવાર, 15 મે, 2013

વર્ષ-2013 ની શિક્ષક સેવાકાલીન તાલીમ અંતર્ગત જુન-2013 માં કાંકરેજ તાલુકામાં યોજાનાર બ્લોક કક્ષાની તાલીમ અને ક્લસ્ટરકક્ષાની તાલીમ તથા પ્રજ્ઞા તાલીમની માહિતી ...

 વર્ષ-2013 ની શિક્ષક સેવાકાલીન તાલીમ અંતર્ગત જુન-2013 માં કાંકરેજ તાલુકામાં  યોજાનાર બ્લોક કક્ષાની તાલીમ અને ક્લસ્ટરકક્ષાની તાલીમ તથા પ્રજ્ઞા તાલીમની માહિતી  ...

મંગળવાર, 14 મે, 2013

MATERIAL & QUESTION PAPER TO ALL ENGLISH LANGUAGE TEACHER FOR BANASKANTHA.

MATERIAL & QUESTION PAPER TO ALL ENGLISH LANGUAGE TEACHER FOR BANASKANTHA.
THE MATERIAL WILL USEFULL FOR THEM TO GIVE EXAM OF CCC (CORRESPONDENCE CUM CONDUCT)   ...............FROM DIET PALANPUR
MATERIAL JOVA AHI KLIK KARO.....MATERIAL & QUESTION PAPER

સોમવાર, 13 મે, 2013

બનાસકાંઠા જીલ્લામાં તમામ તાલુકા કક્ષાએ વિકલાંગ બાળકોના વિશિષ્ટ સમર કેમ્પ આયોજન બાબતનો પરિપત્ર .

બનાસકાંઠા જીલ્લામાં તમામ તાલુકા કક્ષાએ વિકલાંગ બાળકોના વિશિષ્ટ સમર કેમ્પ આયોજન બાબતનો પરિપત્ર .
રિસોર્સ રૂમ તથા આઈ.ઈ .ડી . અંતર્ગત જુદી -જુદી પ્રવૃતિઓ કરવા બાબતનો પરિપત્ર .

SSA અંતર્ગત બનાસકાંઠા જીલ્લામાં આગામી જુન-2013 થી તમામ તાલુકાઓમાં તાલુકા દીઠ વધુ નવી 15 શાળાઓમાં ધોરણ 1,2 તેમજ જુન-2012 થી જોડાયેલ શાળાઓમાં ધોરણ-3,4 માં પ્રજ્ઞા અભિગમ અનુશાર કામગીરી કરવામાં આવનાર છે . આ  માટે રેન્ક બનાવવા માટે યુનિટ  દીઠ ગ્રાન્ટ ફાળવણીનો પરિપત્ર .

રવિવાર, 12 મે, 2013

HTAT

BK HTAT PRINCIPAL NE VACATION MA 7:00 TO 12:00 VAGYA SUDHI SCHOOL MA HAJAR RAHEVA FON THI MSG APAYA............. INFO BY PRAVIN DABHANI 

શનિવાર, 11 મે, 2013

વેકેશન માં લીધેલ તાલીમની વળતર રજાઓ મળવા પાત્ર  બાબતનો પરિપત્ર .

સ્પેશિયલ ટ્રેઈનીંગ પ્રોગ્રામ અંતર્ગત યોજાનાર ટેલીકોન્ફરન્સ માં હાજર રહેવા બાબતનો પરિપત્ર .

સ્પેશિયલ ટ્રેઈનીંગ પ્રોગ્રામ અંતર્ગત તારીખ-16/05/2013 ના રોજ યોજાનાર ટેલીકોન્ફરન્સ માં હાજર રહેવા બાબતનો પરિપત્ર .

ગુરુવાર, 9 મે, 2013

વર્ષ-2013/14 શિક્ષક સજ્જતા તાલીમ અંતર્ગત તારીખ 5 મી જુન થી શરુ થતી તાલીમમાં  ધોરણ - 6 થી 8 ના વિષય  શિક્ષકોને તાલીમ પૂર્વેનું સાહિત્ય અને તૈયારી સાથે આવવા બાબતની માહિતી જોવા અહી ક્લિક કરો ...talim sahitay

વર્ષ-2013/14 માં શિષ્યવૃત્તિ /ગણવેશ યોજનાના અમલીકરણ બાબતનો પરિપત્ર .

વર્ષ-2013/14 માં શિષ્યવૃત્તિ /ગણવેશ યોજનાના અમલીકરણ બાબતનો પરિપત્ર .

બુધવાર, 8 મે, 2013

HTAT PRINCIPAL HAS NO VACATION

Dahod jilla ma HTAT Principal ne vacation darmyan school ma savar na 7 to 12 vagya sudhi hajar rahevanu 6e. Te babat no paripatra pan thai gayo 6e.I.....NFO BY PRAVIN DABHANI 

મંગળવાર, 7 મે, 2013

પ્રાથમિક શાળાઓમાં તારીખ -31/08/2013 સુધી પાચ વર્ષ પૂર્ણ થતા હોય તેવા બાળકોને જુન-2013 થી શરુ થતા શૈક્ષણિક વર્ષમાં ધોરણ-1 માં પ્રવેશ આપવાનો રહેશે બાબતનો પરિપત્ર .

પ્રાથમિક શાળાઓમાં તારીખ -31/08/2013 સુધી  પાંચ  વર્ષ પૂર્ણ થતા  હોય તેવા બાળકોને જુન-2013 થી શરુ થતા શૈક્ષણિક વર્ષમાં ધોરણ-1 માં પ્રવેશ આપવાનો રહેશે બાબતનો પરિપત્ર .

સોમવાર, 6 મે, 2013

રવિવાર, 5 મે, 2013

તમામ ઉચ્ચ પ્રાથમિક શાળાઓને વર્ષ -2013/14 માં રાજ્ય સરકારના બજેટ માં થયેલ જોગવાઈ મુજબ ઈન્ટરનેટ કનેક્શન ફાળવવા બાબતનો પરિપત્ર .

તમામ ઉચ્ચ પ્રાથમિક શાળાઓને વર્ષ -2013/14 માં રાજ્ય સરકારના બજેટ માં થયેલ જોગવાઈ મુજબ ઈન્ટરનેટ કનેક્શન ફાળવવા બાબતનો પરિપત્ર .
કોમ્પ્યુટર એઇડેડ લર્નિંગ પ્રોજેક્ટ હેઠળ નવા કોમ્પ્યુટર આપવા બાબતનો પરિપત્ર .

LCD TV અને કેયુબેન્ડની સુવિદ્યા ન ધરાવતી શાળાઓને LCD TV અને કેયુબેન્ડ ફાળવવા બાબતનો પરિપત્ર .
ક્લસ્ટર રિસોર્સ સેન્ટર ખાતે નવા કોમ્પ્યુટર આપવા બાબતનો પરિપત્ર .

શનિવાર, 4 મે, 2013

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળા કક્ષાએ સ્ટીલ બુક કેશ પુરા પાડવા અંગેનો પરિપત્ર .