ગુરુવાર, 26 સપ્ટેમ્બર, 2013

બુધવાર, 25 સપ્ટેમ્બર, 2013

કેન્દ્રિય કર્મચારિયો માટે સરકારે સાતમુ પગાર પંચ જહેર કર્યુ.source sandesh epaper
ચૂંટણી નજીક આવતાંની સાથે જ સરકારે લોકોને આકર્ષવા માટે સાતમા પગારપંચ નીમવાની જાહેરાત આજે કરી છે. જેમાં પગાર, પેન્શન અને વિવિધ ભથ્થાઓનો સમાવેશ થશે. આ જાહેરાતને કારણે 80 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળશે. આ પગારપંચની ભલામણોનો લાભ 1 જાન્યુઆરી, 2016થી નોકરીયાત વર્ગને મળશે. 

આ પગારપંચની ભલામણનો લાભ કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ જેમ કે સંરક્ષણ મંત્રાલય, રેલ્વે તેમજ 30 લાખ પેન્શનરોને મળશે. આ જાહેરાત આગામી પાંચ રાજ્યોની ચૂંટણી અને આવનારા વર્ષમા આવતી લોકસભા ચૂંટણી પહેલા કરવામા આવી છે. 

સરકાર દર દસ વર્ષે પગારપંચની નિમણૂંક પોતાના કર્મચારીઓ માટે કરે છે અને ઘણી વાર રાજ્યો કેન્દ્ર સરકારના પગારપંચને સ્વીકારે છે. સાતમું પગારપંચ 1 જાન્યુઆરી, 2016ને દિવસે અમલમા આવશે. છઠ્ઠું પગારપંચ 1 જાન્યુઆરી, 2006ના દિવસે અમલમાં આવ્યું હતું અને પાંચમું પગારપંચ 1 જાન્યુઆરી, 1996 અને ચોથું 1 જાન્યુઆરી, 1986ના દિવસે અમલમાં આવ્યું હતું. 

આ પગારપંચના પ્રમુખ અને તેના સભ્યોના નામ ટુંક સમયમાં જાહેર થશે.

7th Pay Commission Projected Pay Scale






મંગળવાર, 24 સપ્ટેમ્બર, 2013

શનિવાર, 21 સપ્ટેમ્બર, 2013

શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2013

ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2013

ક્રિયાત્મક સંશોધન બાબતે હાજરી આપવા બાબતનો પરિપત્ર ......FROM  GURUJI KI "FB PATHSHALA".

જુન-2013 માં લીધેલ શિક્ષક સેવા કાલીન તાલીમની વળતર રજાઓનો પરિપત્ર

જુન-2013 માં લીધેલ શિક્ષક સેવા કાલીન તાલીમની વળતર રજાઓનો  પરિપત્ર

એસ.એમ.સી.સભ્યોની વર્ષ-2013 ની તાલીમ બાબતનો પરિપત્ર.

એસ.એમ.સી.સભ્યોની વર્ષ-2013 ની તાલીમ બાબતનો પરિપત્ર.


બુધવાર, 18 સપ્ટેમ્બર, 2013

મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2013

માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક શાળામાં સ્કૂલ અમ્બેસેદરની નિમણુક કરવા બાબત નો પરિપત્ર ....


મુખ્ય શિક્ષકોની શૈક્ષણિક કામગીરી બાબતનો પરિપત્ર ....

ધોરણ 6 થી 8 ની DVD બાબત 








રવિવાર, 15 સપ્ટેમ્બર, 2013

તારીખ -16/09/2013 ના રોજ બનાસકાંઠા જીલ્લામાં માન.કલેકટર સાહેબશ્રી બનાસકાંઠા ના   અધ્યક્ષ સ્થાને પર્યાવરણ મિત્ર એવોર્ડ માટેની મીટીંગ મળેલ.જેમા પર્યાવરણ મિત્ર એવોર્ડ  માટેની ચર્ચા કરતા માન.કલેકટર સાહેબશ્રી બનાસકાંઠા............
પર્યાવરણ મિત્ર એવોર્ડ માટે શાળાના રજીસ્ટ્રેશન માટે અહી ક્લિક કરો.

બનાસકાંઠા જીલ્લામાં, શાળામાં રમત- ગમત મેદાનને સમતલ કરવા બાબતનો પરિપત્ર

બનાસકાંઠા જીલ્લામાં,    શાળામાં રમત- ગમત મેદાનને સમતલ કરવા બાબતનો પરિપત્ર

પસંદગી સમિતિ ,અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબત વિભાગ,સચિવાલય ,ગાંધીનગર અગત્યની જાહેરાત

પસંદગી સમિતિ ,અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબત વિભાગ,સચિવાલય ,ગાંધીનગર
અગત્યની જાહેરાત 

શનિવાર, 14 સપ્ટેમ્બર, 2013

સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ...................ગૌરવ નારણજી ઠાકોર વિનય વિદ્યામંદિર થરા -ધોરણ-9 
સી.આર.સી.ટોટાણા નારણજી ઠાકોર ને સુપુત્ર શ્રી ગૌરવ ઠાકોર 






મતદાર સુધારણાયાદી -2014

ગુરુવાર, 12 સપ્ટેમ્બર, 2013

સમીક્ષા બેઠક 

બનાસકાંઠા જીલ્લાની તમામ શાળાઓમાં વેજીટેબલ કિચન ગાર્ડન તૈયાર કરવા અંગેનો પરિપત્ર.

 બનાસકાંઠા જીલ્લાની પ્રાથમિક   શાળાઓમાં વેજીટેબલ કિચન  ગાર્ડન  તૈયાર કરવા અંગેનો પરિપત્ર.
બનાસકાંઠા જીલ્લામાં  પર્યાવરણ  મિત્ર એવોર્ડ માટેની મીટીંગમાં ઉપસ્થિત  રહેવા અંગેનો પરિપત્ર.

બુધવાર, 11 સપ્ટેમ્બર, 2013

31/08/2013 ની સ્થિતિએ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી શિક્ષકના પ્રમાણને અનુલક્ષીને શિક્ષક સેટ અપ તૈયાર કરવા બાબતનો પરિપત્ર

31/08/2013 ની સ્થિતિએ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી શિક્ષકના પ્રમાણને અનુલક્ષીને શિક્ષક સેટ અપ તૈયાર કરવા બાબતનો પરિપત્ર

મંગળવાર, 10 સપ્ટેમ્બર, 2013

તારીખ-12 સપ્ટેમ્બર થી તા.20 સપ્ટેમ્બરદરમ્યાન માનવ સંશાધન વિકાસ મંત્રાલય અંતર્ગત જોઈન્ટ રીવ્યુ મિશન અન્વયે માર્ગદર્શન બાબતનો પરિપત્ર.

 બનાસકાંઠા જીલ્લાની તમામ શાળાઓમાં સપ્ટેમ્બર મહિનામાં વાલીસંમેલનનું આયોજન કરવા  કરવા બાબતનો પરિપત્ર

વાલીસંમેલન માટેના  અગત્યના મુદ્દાઓ 


 વાલીસંમેલન માટે તાલુકા વાર ફાળવેલ તારીખ અને મોનીટરીંગ પત્રક 


વાલીસંમેલનના દસ્તાવેજીકરણ નું પત્રક 



સોમવાર, 9 સપ્ટેમ્બર, 2013

પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક થવા માટેના અનુભવ બાબતનો તારીખ-16/05/2012 પરિપત્ર

પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક થવા માટેના અનુભવ બાબતનો તારીખ-16/05/2012  પરિપત્ર।..............info by tr. mahesh chudhari



કરાર આધારિત જગ્યા ભરવા માટેની જાહેરાત

કરાર આધારિત જગ્યા ભરવા માટેની જાહેરાત 

રવિવાર, 8 સપ્ટેમ્બર, 2013

THE STATE GOVERNMENT OF GUJARAT HAS INTRODUCED NEW DEFINEDCONTRIBUTORY PENSION  SCHEME.......INFO BY .....GURUJI KI FB PATHSALA...


ઉચ્ચ પ્રાથમિક શિક્ષક /વિદ્યાસહાયક /પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયકની બદલીના નિયમો ......  INFO BY-GURUJI KI FB PATHSALA...

શિક્ષણ વિભાગનો આદેશ -આચાર્યોને પણ ક્લાસ લેવા આદેશ.

આજથી 13 હજાર ઈ-ગ્રામ સેન્ટર પર મતદારો નામ નોધાવી શકશે

આજથી 13 હજાર ઈ-ગ્રામ સેન્ટર પર મતદારો નામ નોધાવી શકશે

શનિવાર, 7 સપ્ટેમ્બર, 2013

માનવ સંશાધન વિકાસ મંત્રાલય,NCERT દિલ્હીની જોઈન્ટ રીવ્યુ મિશનના બાર અધિકારીશ્રીઓ ગુજરાતરાજ્ય અને ખાસ કરીને બનાસકાંઠા જીલ્લાની મુલાકાતે


માનવ સંશાધન વિકાસ મંત્રાલય,NCERT દિલ્હીની જોઈન્ટ રીવ્યુ મિશનના બાર અધિકારીશ્રીઓ ગુજરાતરાજ્ય  અને ખાસ કરીને બનાસકાંઠા જીલ્લાની મુલાકાતે 

માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને  એન.સી.ઈ.આર.ટી.દિલ્હી ની જોઇન્ટ રીવ્યુ મિશન ના બાર  અધિકારીશ્રીઓ  ગુજરાત રાજ્યની મુલાકાતે આવનાર છે,તો આ  જોઈન્ટ રીવ્યુ મિશન બનાસકાંઠા  જીલ્લાની શહેરી વિસ્તાર અને ગ્રામ્ય કક્ષાની વિવિધ  શાળાઓની મુલાકાતે તા:૧૨-૦૯-૨૦૧૩ થી ૨૦-૦૯-૨૦૧૩ સુધી આવવાના છે. આ કમિટીના અધિકારીશ્રીઓ શાળામાં આવીને નીચેના જેવી  બાબતોની ચકાસણી કરવાના છે. ઉપરોક્ત સમય દરમિયાન ગમે તે શાળાની મુલાકાત લેશે. તેવું જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-પાલનપુર ના પ્રાચાર્ય શ્રી પી.એન.દવે સાહેબ & ડો.યુ. પી.બલોચ  સાહેબ,લાયઝન ઓફિસર,કાંકરેજ  તરફથી માહિતી મળેલ છે. આવનાર તમામ મિશનના અધિકારીશ્રીઓ  માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને  N.C.E.R.T. NEW DELHI ના જુદા-જુદા વિભાગના નિષ્ણાત ક્લાસ વન અધિકારીશ્રીઓ છે.
  • ગુજરાત રાજ્યમાં સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ હેઠળ  ટીચર્સ એજ્યુકેશન સ્કીમની નીચેની બાબતોની સમીક્ષા કરનાર છે.
  • શાળાઓના મંજુર મહેકમ સંદર્ભે શિક્ષકોની પુર્તતા.
શાળાઓમાં  સુવિદ્યાની દષ્ટિએ ખૂટતી  બાબતો જેવીકે 
  • ઓરડા 
  • પીવાના પાણીની ઉપલબ્ધ સુવિદ્યા 
  • વીજળીકરણ 
  • M.D.M.
  • મેદાન -રમત -ગમતના સાધનો 
  • ગ્રંથાલય-પ્રયોગશાળા -કમ્પ્યુટર -T.L.M.
  • કબાટ -બેન્ચીસો -કમમાઈક સેટ -T.V.સેટ 
  • ટોઇલેટ વગેરેની અલગ અલગ સુવિદ્યા 
જોઈન્ટ રિવ્યુ મિશનની મુલાકાત પહેલા આટલું કરો.
  • તમારી શાખા સંદર્ભે વહીવટી બાબતોની છેલ્લા પાંચ વર્ષની જાણકારી મેળવી લો.
  • ઓડીટ ની બાબતોને ધ્યાને લઇ પૂર્ણ કરો
  • શાળા વ્યવસ્થાપન સમિતિની એકાદ બેઠક બોલાવી જોઈન્ટ રિવ્યુ મિશનના આગમનની જન કરી દો 
  • ટી.વી.કમ્પ્યુટર -ટેપ લાઈટ -પંખા ચાલુ હાલતમાં છે તેની ચકાશણી  કરી લો. 
  • શાળા પ્રવૃતિ ના છેલ્લા ત્રણ વર્ષના ફોટાનું આલ્બમ તૈયાર કરો.
  • શાળાનું સમય પત્રક અને વાર્ષિક કેલેન્ડર તૈયાર રાખો
  • તમામ રીતે શાળાની સ્વચ્છતા ઉભી કરો (ટોઇલેટ,ભરતી,યુનિફોર્મ,મેદાન,વર્ગખંડ,દફતર,બાળકોની શારીરિક સફાઈ)
જોઈન્ટ રિવ્યુ મિશનની સંભવિત બાબતોની ચકાસણી    
  • આર.ટી.ઈ-૨૦૦૯ ની અમલવારી, કામગીરી અને  પરિણામ.
  • એસ.એમ.સી.ની રચના અને કામગીરી.
  • શાળાનો વર્ષ વાઈજ ડ્રોપ આઉટ રેઈટ, એન.ઈ.આર., જી.ઈ.આર.  વગેરે ઈન્ડીકેટર
  • ગુણોત્સવના પરિણામો. શાળા તથા શિક્ષકોના ગ્રેડ વર્ષ મુજબ 

  • એસ.એસ.એ.ના વિવિધ પ્રોજેક્ટની માહિતી અને અસરકારકતા તથા પરિણામો.
  • શિક્ષકોએ મેળવેલ તાલીમની વર્ષ મુજબ  વિગત.
  • શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોની કામગીરી.
  • શાળાની કામગીરી સાથે સંકળાયેલી તમામ બાબતોની માહિતી મેળવશે.
  • શિક્ષકોએ નિર્માણ કરેલ અને વપરાશમાં લીધેલ  ટી.એલ.એમ.
  • ઈકો ક્લબ અને ગણિત-વિજ્ઞાન મંડળની પ્રવૃતિઓ.
  • મધ્યાહન ભોજન યોજના અમલીકરણ અને પરિણામ.
  • એસ.એસ.એ., તથા શિક્ષણ વિભાગ તરફથી મળેલ સંદર્ભ સાહિત્ય જેમ કે મોડ્યુલ, ટી.એલ.એમ. વગેરેની માહિતી.
  • શિક્ષકોએ કરેલ સંશોધનની માહિતી.
  • શાળા દ્વારા કરવામાં આવેલ વિવિધ ઇનોવેટીવ પ્રવૃતિની માહિતી.
  • એડપ્સ અને પ્રજ્ઞા અભિગમના પરિણામ.
  • ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધેલ શિક્ષકો, બાળકો અને કૃતિઓની માહિતી.
  • વર્ષ મુજબ સર્વે, નામાંકન અને સ્થાયીકરણની માહિતી.
  • બાળકોની હાજરી અને શિક્ષણની ગુણવત્તા.

HTAT પરીક્ષા -ઓગસ્ટ -2013 ની OMR SHEET ક્લિક કરો

શુક્રવાર, 6 સપ્ટેમ્બર, 2013

મદદનીશ શિક્ષણ નિરીક્ષક(શિક્ષણ) ની ખાલી જગ્યાનો ચાર્જ સોપવા બાબતનો પરિપત્ર

મદદનીશ શિક્ષણ નિરીક્ષક(શિક્ષણ) ની ખાલી જગ્યાનો  ચાર્જ સોપવા બાબતનો પરિપત્ર

ઉચ્ચ પ્રાથમિકમાં જવા માટે વિકલ્પ કેમ્પ સપ્ટેમ્બર માં થશે

ઉચ્ચ પ્રાથમિકમાં જવા માટે વિકલ્પ કેમ્પ સપ્ટેમ્બર માં થશે

UPPER PRIMARY MA JAVA MATE VICKALP CAMP SEPTEMBER MA THASE....

મતદાર યાદીની સુધારણા- 2014

મતદાર યાદીની  સુધારણા- 2014