ગુરુવાર, 9 જુલાઈ, 2015

લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં શાળાના સ્ટાફ દ્વારા શાળાના તમામ બાળકોને તીથિ ભોજન તા-૦૭/૦૭/૨૦૧૫  ના રોજ આપવામાં આવ્યુ........................








  સ્વચ્છતા અભિયાન અંતર્ગત શાળાના પાથરણા ની સફાઈ કરતા લક્ષ્મીપુરા શાળાની શિક્ષિકા બહેનો અને શાળાની બાલિકાઓ ।...............