સોમવાર, 31 ડિસેમ્બર, 2012

ગુણોત્સવ-2011 બનાસકાંઠા નીતાલુકાવાર  શાળા નો ગ્રેડ જોવા અહી ક્લિક કરો ..gunotsav 2011

શુક્રવાર, 28 ડિસેમ્બર, 2012

ઝોન કક્ષાનો રમતોત્સવ

 ઝોન કક્ષાનો રમતોત્સવ તારીખ - 28/12/2012  સ્થળ -ગંગાપુરા તાલુકો કાંકરેજ 

બુધવાર, 26 ડિસેમ્બર, 2012

મંગળવાર, 25 ડિસેમ્બર, 2012

આધાર ડાયસ ફોર્મ 2012-13

આધાર ડાયસ ફોર્મ 2012-13  માં બાળકોની માહિતી ભરવા  (ગરીબી રેખા નીચે છે )  કાંકરેજ તાલુકાની   ની બી પી એલ યાદી જોવા અહી કલીક કરો ..........................ADHAR DAYAS 2012-13

ગુરુવાર, 20 ડિસેમ્બર, 2012

ભાષા કોર્નર

ભાષા કોર્નર પ્રવૃર્તિ માટે અહી કલીક કરો .....LANGUAGE CORNER

શિક્ષક સજ્જતા કસોટી

શિક્ષક સજ્જતા કસોટીપેપર તારીખ -22/12/2012 ડાઉનલોડ કરવા અહી કલીક કરો................TEACHER SAJJATA

બુધવાર, 19 ડિસેમ્બર, 2012

શાળા વિકાસ યોજના પત્રક

શાળા વિકાસ યોજના પત્રક ડાઉનલોડ માટે અહી ક્લિક કરો .SDP PATRAK

ગુરુવાર, 13 ડિસેમ્બર, 2012

બાલસૃષ્ટિ

માહેઓકટોબર નવેમ્બર માસનો   બાલસૃષ્ટિ  અંક જોવા અહી કલીક કરો .http://gujarat-education.gov.in/textbook/Images/bal_shruthi_nov-2012.pdf

બુધવાર, 12 ડિસેમ્બર, 2012

શનિવાર, 8 ડિસેમ્બર, 2012

ચુંટણી ફરજ માટેના તમારા ગામનું નામ શોધો .

ચુંટણી ફરજ માટેના તમારા ગામનું નામ શોધો .
પહેલા નીચેની લીંક પર કલીક કરો ..............


પછી જીલ્લાના બોક્ષ માં તમારો જીલ્લો પસંદ કરો .
પછી તમારે જે તાલુકમાં ચુંટણી ફરજ પર  જવાનું છે તે તાલુકો પસંદ કરો .
ત્યાર બાદ ગામનું લીસ્ટ ખુલશે .હવે તમારે ચુંટણી  ઓર્ડેર  માં લખેલો  કોડ જુઓ .તે આ ફોરમેટ માં હશે . 02/015/00110  તેમાં 02 એ  જીલ્લાનો કોડ છે . 02- બનાસકાંઠા ,015 એ તાલુકાનો કોડ છે .015-એ કાંકરેજ અને 00110 એ લક્ષ્મીપુરા ગામ નો કોડ છે .
તમારા કોડ માંથી માંથી પાછળનો ગામનો કોડ જોઈ યાદી માં જુઓ 00110 માં કયું ગામ છે .


શૈક્ષણિક સામયિકો

શૈક્ષણિક  સામયિકો ની માહિતી 

શનિવાર, 1 ડિસેમ્બર, 2012

કોઈપણ વસ્તુ કે માણસ ની 
એંટલી બધી અપેક્ષા ન રાખવી  કે 
તેના વગર જીવી  ના  શકાય  .