બુધવાર, 31 જુલાઈ, 2013

ઉપચારાત્મક કાર્યક્રમ અંતર્ગત ટેલીકોન્ફરંસ નાં આયોજન અંગેનો પરિપત્ર .

ઉપચારાત્મક કાર્યક્રમ અંતર્ગત ટેલીકોન્ફરંસ નાં આયોજન અંગેનો પરિપત્ર .

બનાસકાંઠા જીલ્લામાં પ્રજ્ઞા તાલીમ વર્ગનું આયોજન અને સમયપત્રક

બનાસકાંઠા જીલ્લામાં પ્રજ્ઞા તાલીમ વર્ગનું  આયોજન અને સમયપત્રક

ગણિત વિજ્ઞાન મંડળ માટે પ્રવૃર્તીઓ અને દિન - વિશેષ

ગણિત વિજ્ઞાન મંડળ માટે પ્રવૃર્તીઓ અને દિન - વિશેષ

source by pravin dabhani 

વિદ્યાસહયાકો ના પુરા પગાર અંગે આંકડા મગાય।

વિદ્યાસહયાકો ના પુરા પગાર અંગે આંકડા  મગાય।

મંગળવાર, 30 જુલાઈ, 2013

માઈગ્રેશન એન્ટ્રી બાબતનો પરિપત્ર.

માઈગ્રેશન એન્ટ્રી બાબતનો પરિપત્ર.

ઓનલાઈન(ટેટ ) ટેસ્ટ

ઓનલાઈન(ટેટ ) ટેસ્ટ (મહાવરો )

ઓનલાઈન(ટેટ ) ટેસ્ટ આપવા અહી કલીક કરો ....................online quiz

ગુણોત્સવ- ૪ ના અનુકાર્ય સ્વરૂપે ઉપચારત્મક કાર્ય કરવા બાબત્નો પરિપત્ર .

ગુણોત્સવ- ૪ ના અનુકાર્ય સ્વરૂપે ઉપચારત્મક કાર્ય કરવા બાબતનો  પરિપત્ર .

ઉપચારાત્મક કાર્યક્રમ અંતર્ગત ૩/૮/૨૦૧૩ ના રોજ ટેલીકોંન્ફરન્સ યોજવા બાબત

ઉપચારાત્મક કાર્યક્રમ અંતર્ગત ૩/૮/૨૦૧૩ ના રોજ ટેલીકોંન્ફરન્સ યોજવા બાબત

સોમવાર, 29 જુલાઈ, 2013

તારીખ:- ૩૦/૦૭/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૩સુધી કાંકરેજ તાલુકાના શિક્ષકોને  ગણિત-વિજ્ઞાન મંડળની બેઠક્માં ગણિત-વિજ્ઞાન શિક્ષકોને હાજર રહેવા બાબતનો પરિપત્ર .

નર્સિંગ શાખાની બેઠકો માટે પ્રવેશ આરંભાશે
અમદાવાદ : નર્સિંગ શાખા માટે શૈક્ષણિક 2013-14ના વર્ષ માટે જી એન એમ, એ.એન.એમ કોલેજોની અંદાજે 5500થી વધારે બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી 31મીજુલાઇથી શરૂ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક્સિસ બેન્કની રાજ્યભરની 42 બ્રાન્ચ પરથી કામકાજના નિયત સમયમાં રૂ. 170 રોકડા ભરીને પ્રવેશ ફોર્મ મેળવી શકાશે. 170 રૂપિયામાં 150 પ્રવેશ ફોર્મ ફી તેમજ 20 પ્રોસેસ ફી રહેશે. તો બીજી તરફ અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલના જીએનએમ, એએનએમ પ્રવેશ સમિતિ ખાતે પહેલી ઓગસ્ટથી 17 ઓગસ્ટ દરમિયાન મળશે.

પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓએ અરજીપત્રકો માર્કશીટ, જાતિ અંગેના પ્રમાણપત્રો વગેરેની નકલો સાથે એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ મેડકિલ એજ્યુકેશન કોર્સીસ, ટ્રોમો સેન્ટરની સામે, ટ્રાન્ઝિટ વોર્ડની પાછળ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદમાં જમા કરવાની રહેશે. 17મી ઓગસ્ટ બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો પર પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ મેનેજમેન્ટ ક્વોટાનું ફોર્મ પણ ભરેલું હોવુ જરૂરી છે.info by ggn news

શનિવાર, 27 જુલાઈ, 2013

દુરવર્તી શિક્ષણનું પ્રસારણ પત્રક 

જાહેર વિજ્ઞપ્તિ -ધોરણ 1 થી 5 જીલ્લાનો આંતરીક બદલી કેમ્પ

જાહેર વિજ્ઞપ્તિ -ધોરણ 1 થી 5 જીલ્લાનો આંતરીક બદલી કેમ્પ...divyabhaskar news date-27/07/2013

શુક્રવાર, 26 જુલાઈ, 2013

બનાસકાંઠા જીલ્લા ફેર બદલીના કેમ્પમાં (ધોરણ-6 થી 8) ઉપસ્થિત રહેવા અંગેનો પરિપત્ર

બનાસકાંઠા જીલ્લા ફેર બદલીના કેમ્પમાં (ધોરણ-6 થી 8)  ઉપસ્થિત રહેવા અંગેનો પરિપત્ર  

બનાસકાંઠા માં  ધોરણ 1 થી 5 માં ખાલીજગ્યાના કેમ્પ અંગેનો પરિપત્ર ..

ગુરુવાર, 25 જુલાઈ, 2013

CCC/CCC+ માંથી મુક્તિ બાબતનો પરિપત્ર 
55 વર્ષથી વધુ  કર્મચારી માટે CCC/CCC+ માંથી મુક્તિ બાબતનો તારીખ-27/07/13 નો પરિપત્ર INFO BY PRAVIN DABHANI

બનાસકાંઠા જીલ્લામાં 1 થી 5 ના બદલી કેમ્પ .

બનાસકાંઠા જીલ્લામાં 1 થી  5 ના બદલી કેમ્પ .info by jayesh Talati

55 વર્ષથી  વધુના સરકારી કર્મચારીને કમ્પ્યુટરની CCC પરીક્ષામાંથી મુક્તિ 

બુધવાર, 24 જુલાઈ, 2013

vidyasahayak updates

vidyasahayak updates

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૨૯-૭-૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨૫-૭-૨૦૧૩ ના ૧૩-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૫૮.૩૪ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. 
કેટેગરીક્યાં મેરીટ સુધીના
મહિલા ઉમેદવાર- ઓપન કેટેગરી૬૪.૨૫ સુધી
અનુસૂચિત જાતિ – ભાઈઓ૬૪.૧૫ સુધી
અનુસૂચિત જાતિ – બહેનો૬૩.૮૧ સુધી
અનુસૂચિત જન જાતિ – ભાઈઓ-બહેનો૫૫.૪૦ સુધી
બક્ષી પંચ – ભાઈઓ-બહેનો૬૩.૬૯ સુધી
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે.
(4) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. 
કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી
૧૦/૧૦/૨૦૧૨ પછી પાસ કરેલ પરીક્ષાના ગુણ માન્ય ગણાશે નહિ.
     ભારત સરકારના બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ અને ગુજરાત શૈક્ષણિક કાયદા (સુધારા) અધિનિયમ-૨૦૧૦ અન્વયે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ધોરણ ૧ થી ૭ ને બદલે હવે પ્રાથમિક શિક્ષણ ધોરણ ૧ થી ૮ જેમાં ધોરણ ૧ થી ૫ પ્રાથમિક શિક્ષણ અને ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ગણાશે, તેમ ઠરાવેલ છે.
    ઉપર્યુક્ત ફેરફારને કારણે બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ કલમ-૧૯ અને ૨૫ ના શિડ્યુલમાં નિયત થયેલ ધોરણ અને લાયકાતો તથા નેશનલ કાઉન્સીલ ફોર ટીચર એજ્યુકેશન નવી દિલ્હી જાહેરનામાં ક્રમાંક: ફા.ન.61/03/20/2010 એન.સી.ટી.ઈ. (એન.એન્ડ.એસ) તા.૨૩-૮-૧૦ અન્વયે પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવા માટે લઘુત્તમ લાયકાતો નક્કી કરવામાં આવેલ છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ ની કલમ-૫૪ અને ૬૩ થી પ્રાપ્ત થયેલ સત્તાની રુએ જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓની પ્રાથમિક શાળાઓ અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતી અને ઉમેદવારની પસંદગી માટેના ધોરણો પુખ્ત વિચારણાને અંતે શિક્ષણ વિભાગના તા.૨૭-૪-૨૦૧૧ ના ઠરાવથી નિયત કરેલ છે.

મંગળવાર, 23 જુલાઈ, 2013

HTAT માટે ઉપયોગી સાહિત્ય

HTAT માટે ઉપયોગી સાહિત્ય ....Info by primary education&primary teacher mathi

HTAT Exam માટે ઉપયોગી સાહિત્ય

ક્રમ
સાહિત્યનું નામ
ભાષા
ફોરમેટ
ડાઉનલોડ
ભારતમાં સૌથી મોટું અને ઉંચુ
અંગ્રેજી
PDF
મહત્વના દિવસો અને દિન વિશેષ
ગુજરાતી
PDF
ભારતમાં સર્વ પ્રથમ
અંગ્રેજી
PDF
ગુજરાતી અલંકાર
ગુજરાતી
PDF
વિજ્ઞાનને લગતા સધનો અને મીટરો
ગુજરાતી
PDF

HTAT Experience And Trial 
HTAT અનુભવના પુરાવા બાબત • શિક્ષણ વિભાગના ક્રમાક ઉપર વંચાણે લીધેલ તા-29/02/2012 નો ઠરાવ રદ કરવામાં આવે છે. • અનુભવ બાબતમાં નીચે મુજબના પુરાવાઓધ્યાનમાં લેવાના રહેશે. (ક) શાળા-સંસ્થા સંબધિત શિક્ષકને પગારચેકથી ચુકવતી હોય અને બેન્કમાં જમાં કરાવતી હોય તે બાબતનો પુરાવા.આ બાબતે સક્ષમ અધિકારીએ પરિશિષ્ટ-1 પ્રપાણેનુ પ્રમાણપત્ર આપવાનુ રહેશે અને ઉમેદવારો પરિશિષ્ટ-2 પ્રમાણેનુ સોગંદનામુ આપવાનુ રહેશે. (ખ) એમ્પલોઇઝ પ્રોવિડન્ટ ફંડ ( EPF) કોન્ટ્રીબ્યુશન પ્રોવિડન્ટ ફંડ (CPF)બાબતનો પુરાવો (ગ)DISE ( district information system for education) માં શાળાએ દર વર્ષે રજૂ કરેલ માહિતિમાં સંબંધિત ઉમેદવાર શિક્ષક તરીકે દર્શાવતા હોવાનો પુરાવો (ઘ) બીજા એવા કોઇપણ દસ્તાવેજી પુરાવા કે જે નિયમિત રીતે શાળા દ્વારા જાળવવામાં આવતા હોય અને નિયમિત પણે / સમયાંતરે સરકારના કોઇપણ વિભાગમાં અધિકારીઓ પાસે માહિતિ સ્વરૂપે જમાં કરાવવામાં આવતા હોય. • ઉપરોક્ત (ખ) (ગ) (ઘ) બાબતે સંબધિત સંસ્થાના સક્ષમ અધિકારીએ પરિશિષ્ટ-3 પ્રમાણેનુ પ્રમણપત્ર આફવાનુ રહેશે અને ઉમેદવારે પરિશિષ્ટ-4 પ્રમાણેનુ સોગંદનામુ રજૂ કરવાનુ રહેશે. • ઉપરોક્ત (ખ) (ગ) (ઘ) બાબતે સંબધિત સંસ્થાના સક્ષમ અધિકારીએ પરિશિષ્ટ-3 પ્રમાણેનુ પ્રમણપત્ર આફવાનુ રહેશે અને ઉમેદવારે પરિશિષ્ટ-4 પ્રમાણેનુ સોગંદનામુ રજૂ કરવાનુ રહેશે. • પસંદગી સમિતિને જરૂર જણાય તો અન્ય આનુસંગિક પુરાવા ચકાસણી માટે માંગી શકશે તે માટે માંગી ઉમેદવારે પસંદગી સમિતિને પુરાવાની મૂળપ્રત સાથે પ્રમાણિત નકલો રજુ કરવાની રહેશે. Upar ni tamam suchnao last year ni 6e. Te mujab j exp. Ganase. HAVE TRIAL NI VAT HTAT exam jetli var aapvi hoy tetli var aapi sako chho. Ane tamare je marksheet raju karvi hoy e tame raju kari sako chho.darek marksheet 5 year sudhi valid rahese.info by pravin dabhani

સરકારી હાઇસ્કૂલ શાળાઓમાં ગ્રાન્ટ ક્યાં વાપરવી તેનો નિર્ણય હવે વિદ્યાર્થીઓ કરશે .

સરકારી હાઇસ્કૂલ શાળાઓમાં ગ્રાન્ટ ક્યાં વાપરવી તેનો નિર્ણય હવે વિદ્યાર્થીઓ કરશે .

સોમવાર, 22 જુલાઈ, 2013

ધોરણ-12 સાયન્સ પછી ડીગ્રી ઇજનરી માં મીકેનીકલ બ્રાન્ચનો દબદબો યથાવત EC માં બેઠકો ખાલી

ધોરણ-12 સાયન્સ પછી ડીગ્રી ઇજનરી માં મીકેનીકલ બ્રાન્ચનો દબદબો યથાવત EC માં બેઠકો ખાલી .INFO-SANDESH DATE-22/07/2013

શાળા કક્ષાએ લાયબ્રેરીને સમૃદ્ધ બનાવવા માટે એસ.એસ.એ. અંતર્ગત શાળા કક્ષાએ સ્ટીલ બૂક કેશ પુરા પાડવા બાબતનો પરિપત્ર .

રવિવાર, 21 જુલાઈ, 2013

શનિવાર, 20 જુલાઈ, 2013

TET EXM PAPER SYLLBUS CHANGES

અરજન્ટ 
બનાસકાંઠા જીલ્લામાં CRC/SMCનું ST ઓડીટ નીચે મુજબની યાદી મુજબ CRC/SMCનું  બાકી  હોવાથી સોમવારે 22/07/2013 નારોજ એસ એસ એ કચેરી પાલનપુર મુકામે 10-00 કલાકે અચૂક હાજર રહેવું .

ગુરુવાર, 18 જુલાઈ, 2013

એચ.ટાટ પરીક્ષા-૨૦૧૩ માટેનું જાહેરનામું

ગુજરાત રાજ્યના અન્ય જીલ્લામાંથી સાબરકાંઠા જીલ્લામાં ઉચ્ચ પ્રાથમિક (ધોરણ _6 થી 8 ) એક તરફી બદલી બાબતનો પરિપત્ર

ગુજરાત રાજ્યના અન્ય જીલ્લામાંથી સાબરકાંઠા જીલ્લામાં ઉચ્ચ પ્રાથમિક  (ધોરણ _6 થી  8 )  એક તરફી બદલી બાબતનો પરિપત્ર
વિષયવાર યાદી જોવા માટે   નીચેની વિષયવાર લીંક  પર ક્લિક કરો .

બુધવાર, 17 જુલાઈ, 2013

Vidhyasahayak bharti 2012

Education Department
Government Of Gujarat
Vidhyasahayak bharti 2012

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ અંગે કોઈપણ ઉમેદવાર/ વાલી /નાગરિકને આ ભરતી પ્રર્કિયા સબંધે કોઈપણ પ્રકારની ગેરરીતી કે અનિયમિતતા અંગે ફરિયાદ હોય તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ , સેકટર-૧૯ ગાંધીનગર ખાતે લેખિતમાં રજૂઆત કરવા વિનંતી કરવામાં આવે છે.
ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે.
ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબ સાઈટ જોવા વિનંતી છે

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ પ્રર્કિયા
અગત્યની સૂચના
સામાજિક શૈક્ષણિક અને પછાતવર્ગના ઉમેદવારના કિસ્સામા તા.૦૧-૦૪-૨૦૧૨ થી તા.૧૯-૦૬-૨૦૧૩ દરમિયાન ઇસ્યુ થયેલ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર માન્ય ગણાશે.
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૨૩-૭-૨૦૧૩ થી તા-૨૪-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨૦-૭-૨૦૧૩ ના ૨૨-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૫૯.૭૬ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાં ૬૪.૩૪ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે.
(4) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે.
(5)"EXCESS"કોલલેટર વાળા ઉમેદવારોને જગ્યા ઉપલબ્ધ હશે તો જ જીલ્લા પસંદગીની તક આપવામાં આવશે.
કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી
૧૦/૧૦/૨૦૧૨ પછી પાસ કરેલ પરીક્ષાના ગુણ માન્ય ગણાશે નહિ.
     ભારત સરકારના બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ અને ગુજરાત શૈક્ષણિક કાયદા (સુધારા) અધિનિયમ-૨૦૧૦ અન્વયે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ધોરણ ૧ થી ૭ ને બદલે હવે પ્રાથમિક શિક્ષણ ધોરણ ૧ થી ૮ જેમાં ધોરણ ૧ થી ૫ પ્રાથમિક શિક્ષણ અને ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ગણાશે, તેમ ઠરાવેલ છે.
    ઉપર્યુક્ત ફેરફારને કારણે બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ કલમ-૧૯ અને ૨૫ ના શિડ્યુલમાં નિયત થયેલ ધોરણ અને લાયકાતો તથા નેશનલ કાઉન્સીલ ફોર ટીચર એજ્યુકેશન નવી દિલ્હી જાહેરનામાં ક્રમાંક: ફા.ન.61/03/20/2010 એન.સી.ટી.ઈ. (એન.એન્ડ.એસ) તા.૨૩-૮-૧૦ અન્વયે પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવા માટે લઘુત્તમ લાયકાતો નક્કી કરવામાં આવેલ છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ ની કલમ-૫૪ અને ૬૩ થી પ્રાપ્ત થયેલ સત્તાની રુએ જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓની પ્રાથમિક શાળાઓ અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતી અને ઉમેદવારની પસંદગી માટેના ધોરણો પુખ્ત વિચારણાને અંતે શિક્ષણ વિભાગના તા.૨૭-૪-૨૦૧૧ ના ઠરાવથી નિયત કરેલ છે.
 
SELF DECLARATION CUM APPLICATION FORM TO GRANT RECOGNITION OF SCHOOL
NEW SCHOOL OR ADDITIONAL CLASS APPLICATION FORM
 
માનનીય મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિ યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો  

મંગળવાર, 16 જુલાઈ, 2013

વર્ષ-2012/13 માં કેલ અંતર્ગત નવીન સી.આર.સી.સેન્ટરો તેમજ કે.જી.બી.વી. સેન્ટરો  ખાતે એસર કંપનીના કોમ્પ્યુટર માટે ઓનલાઈન ફરિયાદ નોધાવવા માટેનો પરિપત્ર .

સોમવાર, 15 જુલાઈ, 2013

15/07/13 5:00 p.m ni sthiti baki rahel s.s ni jagyao mehsana open 0, obc 16 s.k. open 8, obc 41 b.k. open 19, obc 48 kutcch. open 97 obc 61 patan. open 36, obc 49 gandhinagar open 0, obc 16 amdavad . open 4, obc 22 dahod . open 85, obc 44  info by bhavesh suthar

ધોરણ-11 સાયન્સમાં ત્રણ હજાર બેઠકો ખાલી પડી

ધોરણ-11 સાયન્સમાં ત્રણ હજાર બેઠકો ખાલી પડી 

શનિવાર, 13 જુલાઈ, 2013

પાટણ જીલ્લા પ્રાથમિક શિક્ષક ખાલી જગ્યાઓ

પાટણ જીલ્લા પ્રાથમિક શિક્ષકખાલી  જગ્યાઓ માટેની યાદી જોવા અહી ક્લિક કરો...PATAN DISTRICT KHALIJAGYA 

INSPIRE AWARD -2013

INSPIRE AWARD -2013  નાચેકની મુદત વીતી ગયી હોવા છતાં પણ બેન્કમાંથી નાણાં મેળવવાનો પરિપત્ર .

હેન્ડ હોલ્ડીંગ તાલીમ યોજવા બાબતનો પરિપત્ર .

હેન્ડ હોલ્ડીંગ તાલીમ યોજવા બાબતનો પરિપત્ર .

SOCIAL SCIENCE MA 12/7 NA ROJ BAKI RAHELI SEATS NI YADI

SOCIAL SCIENCE MA 12/7 NA ROJ BAKI RAHELI SEATS NI YADI
SOCIAL SCIENCE ma 12/7 NA ROJ BAKI RAHEL SEATS NI YAADI....... AHMD -29 BARODA -44 RAJKOT -niil SURAT -niil JUNAGADH -niil MAHESHANA -niil ANAND-03 PANCHMAHAL -20 DAHOD -90 SABAR KANTHA -28 PORBANDAR -54 PATAN -71 BHAVNAGAR -50 AMRELI -108 JAMNAGAR -108 KUTCH -22 BHARUCH -15 VALSAD -47 NARMADA -25 NAVSARI -02 BANASKANTHA - 31 SURENDRA -23 GANDHINAGAR - 07. Info by Kaushal Suthar

શુક્રવાર, 12 જુલાઈ, 2013