બુધવાર, 31 જુલાઈ, 2013
બનાસકાંઠા જીલ્લામાં પ્રજ્ઞા તાલીમ વર્ગનું આયોજન અને સમયપત્રક
ગણિત વિજ્ઞાન મંડળ માટે પ્રવૃર્તીઓ અને દિન - વિશેષ
મંગળવાર, 30 જુલાઈ, 2013
ગુણોત્સવ- ૪ ના અનુકાર્ય સ્વરૂપે ઉપચારત્મક કાર્ય કરવા બાબત્નો પરિપત્ર .
ઉપચારાત્મક કાર્યક્રમ અંતર્ગત ૩/૮/૨૦૧૩ ના રોજ ટેલીકોંન્ફરન્સ યોજવા બાબત
સોમવાર, 29 જુલાઈ, 2013
નર્સિંગ શાખાની બેઠકો માટે પ્રવેશ આરંભાશે
અમદાવાદ : નર્સિંગ શાખા માટે શૈક્ષણિક 2013-14ના વર્ષ માટે જી એન એમ, એ.એન.એમ કોલેજોની અંદાજે 5500થી વધારે બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી 31મીજુલાઇથી શરૂ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક્સિસ બેન્કની રાજ્યભરની 42 બ્રાન્ચ પરથી કામકાજના નિયત સમયમાં રૂ. 170 રોકડા ભરીને પ્રવેશ ફોર્મ મેળવી શકાશે. 170 રૂપિયામાં 150 પ્રવેશ ફોર્મ ફી તેમજ 20 પ્રોસેસ ફી રહેશે. તો બીજી તરફ અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલના જીએનએમ, એએનએમ પ્રવેશ સમિતિ ખાતે પહેલી ઓગસ્ટથી 17 ઓગસ્ટ દરમિયાન મળશે.
પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓએ અરજીપત્રકો માર્કશીટ, જાતિ અંગેના પ્રમાણપત્રો વગેરેની નકલો સાથે એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ મેડકિલ એજ્યુકેશન કોર્સીસ, ટ્રોમો સેન્ટરની સામે, ટ્રાન્ઝિટ વોર્ડની પાછળ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદમાં જમા કરવાની રહેશે. 17મી ઓગસ્ટ બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો પર પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ મેનેજમેન્ટ ક્વોટાનું ફોર્મ પણ ભરેલું હોવુ જરૂરી છે.info by ggn news

શનિવાર, 27 જુલાઈ, 2013
જાહેર વિજ્ઞપ્તિ -ધોરણ 1 થી 5 જીલ્લાનો આંતરીક બદલી કેમ્પ
શુક્રવાર, 26 જુલાઈ, 2013
બનાસકાંઠા જીલ્લા ફેર બદલીના કેમ્પમાં (ધોરણ-6 થી 8) ઉપસ્થિત રહેવા અંગેનો પરિપત્ર
ગુરુવાર, 25 જુલાઈ, 2013
બુધવાર, 24 જુલાઈ, 2013
vidyasahayak updates
vidyasahayak updates
|
મંગળવાર, 23 જુલાઈ, 2013
HTAT માટે ઉપયોગી સાહિત્ય
HTAT માટે ઉપયોગી સાહિત્ય ....Info by primary education&primary teacher mathi
HTAT Experience And Trial
HTAT અનુભવના પુરાવા બાબત • શિક્ષણ વિભાગના ક્રમાક ઉપર વંચાણે લીધેલ તા-29/02/2012 નો ઠરાવ રદ કરવામાં આવે છે. • અનુભવ બાબતમાં નીચે મુજબના પુરાવાઓધ્યાનમાં લેવાના રહેશે. (ક) શાળા-સંસ્થા સંબધિત શિક્ષકને પગારચેકથી ચુકવતી હોય અને બેન્કમાં જમાં કરાવતી હોય તે બાબતનો પુરાવા.આ બાબતે સક્ષમ અધિકારીએ પરિશિષ્ટ-1 પ્રપાણેનુ પ્રમાણપત્ર આપવાનુ રહેશે અને ઉમેદવારો પરિશિષ્ટ-2 પ્રમાણેનુ સોગંદનામુ આપવાનુ રહેશે. (ખ) એમ્પલોઇઝ પ્રોવિડન્ટ ફંડ ( EPF) કોન્ટ્રીબ્યુશન પ્રોવિડન્ટ ફંડ (CPF)બાબતનો પુરાવો (ગ)DISE ( district information system for education) માં શાળાએ દર વર્ષે રજૂ કરેલ માહિતિમાં સંબંધિત ઉમેદવાર શિક્ષક તરીકે દર્શાવતા હોવાનો પુરાવો (ઘ) બીજા એવા કોઇપણ દસ્તાવેજી પુરાવા કે જે નિયમિત રીતે શાળા દ્વારા જાળવવામાં આવતા હોય અને નિયમિત પણે / સમયાંતરે સરકારના કોઇપણ વિભાગમાં અધિકારીઓ પાસે માહિતિ સ્વરૂપે જમાં કરાવવામાં આવતા હોય. • ઉપરોક્ત (ખ) (ગ) (ઘ) બાબતે સંબધિત સંસ્થાના સક્ષમ અધિકારીએ પરિશિષ્ટ-3 પ્રમાણેનુ પ્રમણપત્ર આફવાનુ રહેશે અને ઉમેદવારે પરિશિષ્ટ-4 પ્રમાણેનુ સોગંદનામુ રજૂ કરવાનુ રહેશે. • ઉપરોક્ત (ખ) (ગ) (ઘ) બાબતે સંબધિત સંસ્થાના સક્ષમ અધિકારીએ પરિશિષ્ટ-3 પ્રમાણેનુ પ્રમણપત્ર આફવાનુ રહેશે અને ઉમેદવારે પરિશિષ્ટ-4 પ્રમાણેનુ સોગંદનામુ રજૂ કરવાનુ રહેશે. • પસંદગી સમિતિને જરૂર જણાય તો અન્ય આનુસંગિક પુરાવા ચકાસણી માટે માંગી શકશે તે માટે માંગી ઉમેદવારે પસંદગી સમિતિને પુરાવાની મૂળપ્રત સાથે પ્રમાણિત નકલો રજુ કરવાની રહેશે. Upar ni tamam suchnao last year ni 6e. Te mujab j exp. Ganase. HAVE TRIAL NI VAT HTAT exam jetli var aapvi hoy tetli var aapi sako chho. Ane tamare je marksheet raju karvi hoy e tame raju kari sako chho.darek marksheet 5 year sudhi valid rahese.info by pravin dabhani
સરકારી હાઇસ્કૂલ શાળાઓમાં ગ્રાન્ટ ક્યાં વાપરવી તેનો નિર્ણય હવે વિદ્યાર્થીઓ કરશે .
સોમવાર, 22 જુલાઈ, 2013
ધોરણ-12 સાયન્સ પછી ડીગ્રી ઇજનરી માં મીકેનીકલ બ્રાન્ચનો દબદબો યથાવત EC માં બેઠકો ખાલી
રવિવાર, 21 જુલાઈ, 2013
પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા-2013 નું જાહેરનામું
પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા-2013 નું જાહેરનામું .......જોવા અહી ક્લિક કરો .પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા-2013
શનિવાર, 20 જુલાઈ, 2013
શુક્રવાર, 19 જુલાઈ, 2013
મુખ્યશિક્ષક અભીયોગ્યતા કસોટી એચ ટાટ જાહેરાત
ગુરુવાર, 18 જુલાઈ, 2013
ગુજરાત રાજ્યના અન્ય જીલ્લામાંથી સાબરકાંઠા જીલ્લામાં ઉચ્ચ પ્રાથમિક (ધોરણ _6 થી 8 ) એક તરફી બદલી બાબતનો પરિપત્ર
ગુજરાત રાજ્યના અન્ય જીલ્લામાંથી સાબરકાંઠા જીલ્લામાં ઉચ્ચ પ્રાથમિક (ધોરણ _6 થી 8 ) એક તરફી બદલી બાબતનો પરિપત્ર
વિષયવાર યાદી જોવા માટે નીચેની વિષયવાર લીંક પર ક્લિક કરો .
વિષયવાર યાદી જોવા માટે નીચેની વિષયવાર લીંક પર ક્લિક કરો .
બુધવાર, 17 જુલાઈ, 2013
Vidhyasahayak bharti 2012
| ||||||||||||||||||||
હોમ વિદ્યાસહાયક ભરતી જીલ્લાવાર ભરવાપાત્ર બેઠકો સંપર્ક સ્વીકાર કેન્દ્રોના લોગીન માટે | ||||||||||||||||||||
|
મંગળવાર, 16 જુલાઈ, 2013
સોમવાર, 15 જુલાઈ, 2013
15/07/13 5:00 p.m ni sthiti baki rahel s.s ni jagyao mehsana open 0, obc 16 s.k. open 8, obc 41 b.k. open 19, obc 48 kutcch. open 97 obc 61 patan. open 36, obc 49 gandhinagar open 0, obc 16 amdavad . open 4, obc 22 dahod . open 85, obc 44 info by bhavesh suthar
શનિવાર, 13 જુલાઈ, 2013
પાટણ જીલ્લા પ્રાથમિક શિક્ષક ખાલી જગ્યાઓ
પાટણ જીલ્લા પ્રાથમિક શિક્ષકખાલી જગ્યાઓ માટેની યાદી જોવા અહી ક્લિક કરો...PATAN DISTRICT KHALIJAGYA
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)