શુક્રવાર, 14 જૂન, 2013

કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેસોત્સવ -2013 ના બીજા  દિવસે જાળિયા પ્રાથમિક   શાળાના ધોરણ - 1   ના બાળકોને કુમ કુમ તિલક કરી પ્રવેશ અપાવતા  મા.જામાભાઈ એચ દેસાઈ (માલધારી સેલ્લ પ્રમુખ બનાસકાંઠા જીલ્લો) યુ પી બલોચ સાહેબ  (લાયઝન અધિકારી કાંકરેજ તાલુકો) જયંતિજી ઠાકોર સરપંચશ્રી  આમલુંણ ગ્રામ પંચાયત,  ,આંગણવાડી સુપરવાઈઝર તથા સી આર સી મિત્રો .



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો