સોમવાર, 17 જૂન, 2013

સી.આર.સી. લક્ષ્મીપુરાની લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં તારીખ -14/06/2013 ના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેસોત્સવ -2013

સી.આર.સી.  લક્ષ્મીપુરાની પેટા શાળા લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં તારીખ -14/06/2013 ના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેસોત્સવ -2013 અંતર્ગત માનનીય ભારતસિંહ ભટેસરીયા,મહામંત્રી શ્રી  જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો. શાંતુભા ડાભી, જીલ્લા પંચાયત સદસ્ય -બનાસકાંઠા. ડો.જે એ સૈયદ,નાયબ પશુપાલન અધિકારી શ્રી ,પાલનપુર.તથા સી.આર.સી.મિત્રો.ની અધ્યક્ષતામાં યોજાયો.




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો