રવિવાર, 30 જૂન, 2013
શનિવાર, 29 જૂન, 2013
સ્ટેચ્યુટરી ઓડીટ નાણાકીય વર્ષ -2012/13 નું ઓડીટ ફરજીયાત પૂર્ણ કરવા બાબતનો પરિપત્ર .
સ્ટેચ્યુટરી ઓડીટ નાણાકીય વર્ષ -2012/13 નું ઓડીટ ફરજીયાત પૂર્ણ કરવા બાબતનો પરિપત્ર .
બનાસકાંઠા જીલ્લામાં સ્ટેચ્યુટરી ઓડીટ નાણાકીય વર્ષ -2012/13 અંતર્ગત BRC,CRC,SMC,KGBVની યાદી અને OUDIT સ્થળ અને સમય જોવા અહી ક્લિક કરો ......ST OUDIT BRC,CRC,SMC,KGBV
બનાસકાંઠા જીલ્લામાં સ્ટેચ્યુટરી ઓડીટ નાણાકીય વર્ષ -2012/13 અંતર્ગત BRC,CRC,SMC,KGBVની યાદી અને OUDIT સ્થળ અને સમય જોવા અહી ક્લિક કરો ......ST OUDIT BRC,CRC,SMC,KGBV
COUNSELING SCHEDULE
COUNSELING SCHEDULE
For Admission To First Year Diploma After 10th (S. S. C.) Regular
COUNSELING SCHEDULE
http://acpdc.in/First_Year/Key_Dates_2013-14.pdf
RANK (MERIT) SEARCH YEAR -2013-14
શુક્રવાર, 28 જૂન, 2013
આજથી મેડીકલ -પેરામેડીકલની પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ થશે .
ગુરુવાર, 27 જૂન, 2013
વિદ્યાસહાયક ભરતી -2012/13 કામચલાઉ મેરીટ યાદી
વિદ્યાસહાયક ભરતી -2012/13 કામચલાઉ મેરીટ યાદી જોવા અહી ક્લિક કરો .
મુખ્ય શિક્ષકની કસોટી માં પાસસ થવા 60% ગુણ લાવવા ફરજીયાત .
મુખ્ય શિક્ષકની કસોટી માં પાસસ થવા 60% ગુણ લાવવા ફરજીયાત .
મંગળવાર, 25 જૂન, 2013
બનાસકાંઠા જીલ્લામાં સી.આર.સી. બી.આર.સી. ભરતી માટે રૂબરૂ મુલાકાત બાબતનો પરિપત્ર .
સોમવાર, 24 જૂન, 2013
પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં બચત જથ્થામાંથી અઠવાડિયામાં એકવાર સુખડી આપવાની યોજનાને વહીવટી મંજુરી આપવા બાબતનો પરિપત્ર જોવા અહી ક્લિક કરો ........
CCC SAMMATI
CCC SAMMATI
Palanpur ITI ma CCC mate agau jene jene form bharela 6e temneaaje ane kale ( Sunday & Monday) ITI MA jai Samti patrak ma sahi karvi farjiyat 6e. Jeni tamam mitro e nondh levi. contact 9374009731
પ્રાથમિક શિક્ષણ ડીપ્લોમાં પ્રથમ વર્ષ 2013/2014 ફાઈનલ મેરીટ યાદી તથા કોલ લેટર ડાઉનલોડ કરવા બાબત ...
પ્રાથમિક શિક્ષણ ડીપ્લોમાં પ્રથમ વર્ષ 2013/2014 ફાઈનલ મેરીટ યાદી તથા કોલ લેટર ડાઉનલોડ કરવા બાબત ...
મેરીટ જોવા અહી ક્લિક કરો ..................www.ptcgujarat.org
મેરીટ જોવા અહી ક્લિક કરો ..................www.ptcgujarat.org
રવિવાર, 23 જૂન, 2013
Sambhavit Badli Kamp-2013
BREAKING NEWS: Badli camp ni file pahonchi Niyamak pase; 2- 4 divas ma jaher thai shake chhe camp ni satavar tarikho; 1 thi20 july sudhi tamam Badli tatha vikalp camp thavani prabal shakyatao: Info by Harisingh Jadeja [Rajya sangh]
રિસોર્સ રૂમ તથા આઈ.ઈ.ડી.અંતર્ગત જુદી જુદી પ્રવૃર્તીઓ કરવા બાબતનો પરિપત્ર.
ધોરણ-11 સાયન્સનું મેરીટ ગત વર્ષ કરતા 4% નીચું ગયું .
શનિવાર, 22 જૂન, 2013
IIT માં પ્રવેશ માટેની જે ઈ ઈ (એડવાન્સ) નું પરિણામ જાહેર.
શુક્રવાર, 21 જૂન, 2013
વર્ષ-2012ના સર્વેમાં મળેલ શાળા બહારના બાળકોને એસટીપી અંતર્ગત આવરી લેવા બાબતનો પરિપત્ર.
ઓગસ્ટ-2013ના સત્રથી આઈ.ટી.આઈ./આઈ.ટી.સીમા પ્રવેશ અંગેનો એકશન પ્લાન .
ધોરણ-11 સાયન્સના મેરીટમાં શાળાએ મુકેલ સતત સર્વગ્રાહી મુલ્યાનના 30 ગુણ ગણાશે .
ગુરુવાર, 20 જૂન, 2013
બુધવાર, 19 જૂન, 2013
દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતગત વર્ષ -2013/14 ના કાર્યક્રમો માટે પસંદ કરવા માં આવેલ શાળાઓને જાણ કરવા બાબતનો પરિપત્ર .
દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતગત વર્ષ -2013/14 ના કાર્યક્રમો માટે પસંદ કરવા માં આવેલ શાળાઓને જાણ કરવા બાબતનો પરિપત્ર .
દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતગત શાળા ઓની યાદી, પસંદ કરવામાં આવેલ શાળાના આચાર્ય શ્રી આપવાનું બાહેધરી પત્રક, તથા પ્રવાસ માં આવનારી શાળાઓ માટે સૂચનાઓ જોવા અહી ક્લિક કરો .દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ

દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતગત શાળા ઓની યાદી, પસંદ કરવામાં આવેલ શાળાના આચાર્ય શ્રી આપવાનું બાહેધરી પત્રક, તથા પ્રવાસ માં આવનારી શાળાઓ માટે સૂચનાઓ જોવા અહી ક્લિક કરો .દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ
સોમવાર, 17 જૂન, 2013
સી.આર.સી. લક્ષ્મીપુરાની લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં તારીખ -14/06/2013 ના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેસોત્સવ -2013
સી.આર.સી. લક્ષ્મીપુરાની પેટા શાળા લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં તારીખ -14/06/2013 ના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેસોત્સવ -2013 અંતર્ગત માનનીય ભારતસિંહ ભટેસરીયા,મહામંત્રી શ્રી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો. શાંતુભા ડાભી, જીલ્લા પંચાયત સદસ્ય -બનાસકાંઠા. ડો.જે એ સૈયદ,નાયબ પશુપાલન અધિકારી શ્રી ,પાલનપુર.તથા સી.આર.સી.મિત્રો.ની અધ્યક્ષતામાં યોજાયો.
રવિવાર, 16 જૂન, 2013
DIET ઇનોવેશન સેલ
DIET ઇનોવેશન સેલ અંતર્ગત શિક્ષકોની યાદી મોકલવા માટે અથવા ઓનલાઈન રજીસ્ટ્રેશન /સબમીશન કરવા માટેની તારીખ-15/06/2013 હતી, તે લંબાવીને 30/06/2013 કરેલ છે .તો ઇનોવેશન સેલ 30 જુન સુધી મોકલી શકાશે .info- યુ. પી.બલોચ, લાયઝન ઓફીસર, કાંકરેજ .
સંપૂર્ણ બ્રોશર જોવા અહી ક્લિક કરો ...ઇનોવેશન સેલ
સંપૂર્ણ બ્રોશર જોવા અહી ક્લિક કરો ...ઇનોવેશન સેલ
શનિવાર, 15 જૂન, 2013
બાયોમેટ્રિક્સ સિસ્ટમથી બાળક અને શિક્ષકની હાજરી પુરવામાં આવશે.
અમદાવાદ : સમગ્ર રાજ્યના ગ્રામીણ ક્ષેત્રમાં આજે 11મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઝુંબેશનું સમાપન થયું હતું. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવેશોત્સવ કાર્યક્રમનાં ત્રીજા અને છેલ્લા દિવસે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ત્રણ ગામોની મુલાકાત લઇને પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતના એક પણ દિકરી કે દીકરો નિરીક્ષર ન રહે તેવી સમગ્ર સમાજને અને વાલીઓને ભાવભીની અપીલ કરી હતી. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે પ્રાથમિક શાળામાં બાળક અને શિક્ષકની હાજરી બાયોમેટ્રિકસ સિસ્ટમ દ્વારા પુરવામાં આવશે.
સત્તાવાર રીતે જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી મોદીએ મેંદરડા તાલુકાના ચિરોડા, સમઢિયાળા અન રાજેસર ગામોની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. તથા બાળકોને શૈક્ષણિક સાધનો , રમકડાં અને પુસ્તકો, મીઠાઇઓ વગેરે આપીને નામાંકન માટે પ્રોત્સાહીત કર્યા હતા. તેમણે શાળાઓને જુના વિદ્યાર્થીઓ એવા પ્રતિષ્ઠિત ગામ વતનીઓનું સન્માન પણ કર્યું હતું.
તેમણે આ પ્રસંગે જાહેરાત કરી હતી કે પ્રાથમિક શાળામાં હવે બાયોમેટ્રિક્સ સિસ્ટમથી બાળક અને શિક્ષકની હાજરી પુરવામાં આવશે. પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને ટેકનોલોજીથી ટ્રેકીંગ થશે. ઉલ્લેખનીય છે કે બાયોમેટ્રિકસ એટેન્ડન્સ સિસ્ટમમાં અંગુઠાની છાપ કે આંગળીની છાપ દ્વારા હાજરી પુરવામાં આવે છે. info by GGN NEWS.
કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેસોત્સવ -2013 ના ત્રીજા દિવસે મોટા જામપુર પ્રાથમિક શાળાના ધોરણ - 1 ના બાળકોને કુમ કુમ તિલક કરી પ્રવેશ અપાવતા મા. સુખદેવસિંહ સોઢા સાહેબ (ઉપ પ્રમુખ બનાસકાંઠા જીલ્લો) મા.જામાભાઈ એચ દેસાઈ (માલધારી સેલ્લ પ્રમુખ બનાસકાંઠા જીલ્લો) યુ પી બલોચ સાહેબ (લાયઝન અધિકારી કાંકરેજ તાલુકો) જયંતિજી ઠાકોર સરપંચશ્રી આમલુંણ ગ્રામ પંચાયત, ,આંગણવાડી સુપરવાઈઝર તથા સી આર સી મિત્રો
પ્રાથમિક શિક્ષકો "ટેટ " ની પરીક્ષા હવે ગમે તેટલી વખત આપી શકશે .
શુક્રવાર, 14 જૂન, 2013
કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેસોત્સવ -2013 ના બીજા દિવસે જાળિયા પ્રાથમિક શાળાના ધોરણ - 1 ના બાળકોને કુમ કુમ તિલક કરી પ્રવેશ અપાવતા મા.જામાભાઈ એચ દેસાઈ (માલધારી સેલ્લ પ્રમુખ બનાસકાંઠા જીલ્લો) યુ પી બલોચ સાહેબ (લાયઝન અધિકારી કાંકરેજ તાલુકો) જયંતિજી ઠાકોર સરપંચશ્રી આમલુંણ ગ્રામ પંચાયત, ,આંગણવાડી સુપરવાઈઝર તથા સી આર સી મિત્રો .
ગુરુવાર, 13 જૂન, 2013
ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ આજરોજ ઓનલાઇન જાહેર કરાયું
અમદાવાદ : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 2013માં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ આજરોજ ઓનલાઇન જાહેર કરાયું છે. જેમાં ફરી એકવાર રાજ્યની વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે. રાજ્યની વાત કરીએ તો સામલોડ કેન્દ્રનું સોથી વધારે 97.53 ટકા અને દૂધીયાનું સૌથી ઓછું 12.13 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદનું 61.47 ટકા અને અમદાવાદ ગ્રામ્યનું 57.18 ટકા પરિણામ આવ્યું છે.
આજે ઓનલાઇન જાહેર થયેલા પરિણામ મુજબ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ 10નું પરિણામ 65.12 ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 4 ટકાની આસપાસ ઓછું આવ્યું છે. જ્યારે પરિણામ બાબતે વાત કરીએ તો ફરીથી છોકરીઓએ મેદાન માર્યું છે. અને ભાષાના માધ્યમની વાત કરીએ તો અંગ્રેજી મિડીયમના વિદ્યાર્થીઓમાં સૌથી વધુ પરિણામ જોવા મળ્યું છે.
વિદ્યાર્થીઓ દ્વારે વેબસાઇટ, એસએમએસ અને અપાયેલ ફોન નંબર દ્વારા વિદ્યાર્થીઓએ પોતાના રિઝલ્ટ જાણવાની શરૂઆત કરી દીધી હતી.

કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેસોત્સવ -2013 ના પ્રથમ દિવસે રાણાવાડા (ખા) શાળાના ધોરણ - 1 ના બાળકોને કુમ કુમ તિલક કરી પ્રવેશ અપાવતા મા. સુખદેવસિંહ સોઢા સાહેબ (ઉપ પ્રમુખ બનાસકાંઠા જીલ્લો) મા.જામાભાઈ એચ દેસાઈ (માલધારી સેલ્લ પ્રમુખ બનાસકાંઠા જીલ્લો) યુ પી બલોચ સાહેબ (લાયઝન અધિકારી કાંકરેજ તાલુકો) તાલુકા ડેલીકટ ભીખુભા, મગનભાઈ દેસાઈ,આંગણવાડી સુપરવાઈઝર તથા સી આર સી મિત્રો .
આજથી શાળા પ્રવેસોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવની શરૂઆત .
બુધવાર, 12 જૂન, 2013
ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 13 જુનના રોજ જાહેર થશે.
અમદાવાદ : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 13 જુનના રોજ જાહેર થશે. અંદાજે 9 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને 13મી જુને તેમના શૈક્ષણિક ભાવિનો ફેંસલો જાહેર થશે.
સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા કેટલાંક સમયથી ધોરણ 10નું પરિણામ ક્યારે જાહેર થશે તેની વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ચિંતાની લાગણી વ્યાપક હતી. નવો શૈક્ષણિક વર્ષ ટુંક સમયમાં શરૂ થઇ રહ્યું છે ત્યારે 13 જુને ધોરણ 10નું પરિણામ જાહેર થશે. સમગ્ર રાજ્યમાંથી 9,81,815 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ દ્વારા અંદાજે 41 હજાર વિદ્યાર્થીઓએ પણ ધોરણ 10ની પરીક્ષા આપી હતી તેથી એ જોતાં 13મીએ 10 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે.
સૂત્રોએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org, www.gipl.net અનેwww.indiaresult.com પરથી જાણી શકશે. આ ઉપરાંત મોબાઇલ ફોન પર એસએમએસ પરથી પણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ મેળવી શકશે.

13/06/2013 પ્રવેસોત્સવમાં માન. મુખ્યમંત્રીશ્રી ના ટેલિકોન્ફરંસ નિહાળવા બાબતનો પરિપત્ર
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેતોસવ -2013 ની કાંર્ય સૂચી ની રૂપરેખા ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો ...
PDF FILE ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો ... ruprekha
કન્યાકેળવણી અને શાળા પ્રવેસોત્સવ -2013 ..
તારીખ 13થી 1 5 જુન કન્યાકેળવણી મહોત્સવ -2013 દરમ્યાન માહિતી એકન્દ્રીકરણ નું પત્રક
PDF FILE ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો ... ruprekha
કન્યાકેળવણી અને શાળા પ્રવેસોત્સવ -2013 ..
મંગળવાર, 11 જૂન, 2013
મનુષ્ય તું બડા મહાન હે.
મનુષ્ય તું બડા મહાન હે, mp3 ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો ...... મનુષ્ય તું બડા મહાન
પ્રથમ વર્ષ પ્રાથમિક શિક્ષણ ડીપ્લોમા (D.EI.ED) (પી ટી સી ) જાહેરાત .
ધોરણ - 10 પછીના ઈજનેરી અભ્યાસક્રમોમાં ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ માટેની જાહેરાત .
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)