બુધવાર, 14 ઑગસ્ટ, 2013

ડૉ. વિક્રમ સારાભાઇ બર્થ એનીવર્શી

ડૉ. વિક્રમ સારાભાઇ બર્થ એનીવર્શી નિમિતે તારીખ-14/08/2013  કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ક્લસ્ટર ની ફતેગઢ પ્રાથમિક શાળામાં પુનુભા જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર - પાટણ દ્વારા  રોક્ટકી વર્ક શોપ &સાયંસ પ્રદર્શન અને અંધ શ્રધા નિવારણ ના પ્રયોગ પુનુભા જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર - પાટણ,ના ચેરમેન દર્શનભાઈ  ચૌધરી અને સહાયક જયેશભાઈ મારફત યોજાયા. આ પ્રસંગે કાંકરેજ  બી.આર.સી. સરતાનભાઈ દેસાઈ,  સી.આર.સી. અમરાજી ઠાકોર,વિજુભા સોલંકી, અતુલભાઈ પટેલ હાજર રહેલ. આ તમામ કાર્યક્રમનું આયોજન  ફતેગઢ પ્રાથમિક શાળાના ઉત્સાહી  શિક્ષક બાબુભાઈ પટેલે કર્યું હતું. આ પર્સંગે નજીકની તમામ શાળાના બાળકોએ આ પ્રદર્શન જોવાનો લાભ લીધેલ .

ડૉ. વિક્રમ સારાભાઇ બર્થ એનીવર્શી નિમિતેફતેગઢ પ્રાથમિક શાળાના બાળકો  રોક્ટકી વર્ક શોપ અને  વર્ક શોપમાં બનાવેલ રોકેટ ઉડાડતા બી.આર.સી.કાંકરેજ - સરતાનભાઈ દેસાઈ અને તમામ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો