શનિવાર, 31 ઑગસ્ટ, 2013
શુક્રવાર, 30 ઑગસ્ટ, 2013
સન્માનનીય રાજ્યપાલશ્રી અને માન .મુખ્યમંત્રીશ્રીનાં કાર્યક્રમને બાયસેગ દ્વારા જીવંત પ્રસારણ કરવા અંગે- 5 સપ્ટેમ્બર -2013 ના રોજ શાળાનો સમય સ્વરનો કરવા અંગેનો પરિપત્ર।

બુધવાર, 28 ઑગસ્ટ, 2013
ખેલ મહાકુંભનું વિવિધ કક્ષાએ તમામ વયજૂથ માટે આયોજન કરનાર અમલીકરણ સમિતિ
ખેલ મહાકુંભનું વિવિધ કક્ષાએ તમામ વયજૂથ માટે આયોજન કરનાર
16 વર્ષથી નીચે/ઉપરના વયજૂથ ની સ્પર્ધા માટે
ગ્રામ્ય કક્ષા અમલીકરણ સમિતિ રચના ( સૂચિત )
12 વર્ષથી નીચેના વયજૂથ ની સ્પર્ધા માટે
પ્રાથમિક શાળા અમલીકરણ સમિતિ રચનાઅંગે ( સૂચિત )
મંગળવાર, 27 ઑગસ્ટ, 2013
EDUSAT થી પ્રસારિત થનાર U-DISE અંગેના ઓરીએન્ટેશન કાર્યક્રમમાં હાજર રહેવા બાબત

સોમવાર, 26 ઑગસ્ટ, 2013
પ્રાથમિક શાળા માટે ઉચ્ચ પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી (TET-2) માટે હોલ ટીકીટની જાહેરાત
રવિવાર, 25 ઑગસ્ટ, 2013
સંકલિત ઉપચારાત્મક કાર્ય - વર્ગની માહિતી માટેનું પત્રક
ધોરણ-10 વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી
ધોરણ-10 વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી......
DETAIL જાણવા અહી કરો.
APLICATION FORM ...માટે અહી ક્લિક કરો.
REGION WISE LIST OF NTS LIAISON OFFICERS 2012/13 માટે અહી ક્લિક કરો.

શનિવાર, 24 ઑગસ્ટ, 2013
ગુજરાત રાજ્ય ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક /જુના શિક્ષકોની જાહેરાત
ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે ચકાસણી માટેનો પરિપત્ર અને ચેકલીસ્ટ

શુક્રવાર, 23 ઑગસ્ટ, 2013
બુધવાર, 21 ઑગસ્ટ, 2013
Send your Objections to SEB
Send your Objections to SEB
HTAT official answer key ma aapel answers maa thi aap
ne jeni viruddh objection hoy te question no saacho
answer authentic proof saathe e-mail or letter dwara
niche na address par mokalavi shakay.
STATE EXAMINATION BOARDGovernment of Gujarat
Oppo. Govt. Library,
Sector-21,
Gandhinagar - 382021
Gujarat.
Email: gseb21@gmail.com
મંગળવાર, 20 ઑગસ્ટ, 2013
સોમવાર, 19 ઑગસ્ટ, 2013
રાજયની સ્પોર્ટસ હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટેની કસોટીઓમાં ભાગ લેવા અંગે.info-by Bhdrasinh Rathod
રાજયની સ્પોર્ટસ હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટેની કસોટીઓમાં ભાગ લેવા અંગે.’
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના નિયંત્રણ હેઠળની વિવિધ રમતોની સ્પોર્ટસ હોસ્ટેલોમાં ખેલાડીઓને પ્રવેશ આપવા માટે તાલુકા અને જિલ્લાકક્ષાની પ્રવેશ કસોટીઓનું આયોજન જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પાલનપુર, જિ.બનાસકાંઠાની કચેરી ધ્વારા ચાલુ વર્ષે તાલુકા વાઇઝ નીચેના કાર્યક્રમ મુજબ યોજાશે. આ કસોટીમાં તાલુકા/જિલ્લાકક્ષાએ ઉંચાઇ, વજન, ૩૦ મી.ફ્લાઇંગ સ્ટાર્ટ, સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ, ૮૦૦ મી.દોડ, મેડીસીન બોલ પુટ, ૬X૧૦ શટલ રન જેવી કસોટીઓ લેવામાં આવશે. આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છતા એથ્લેટીક્સ, બાસ્કેટ બોલ, વોલીબોલ, હેન્ડબોલ, હોકી, કુસ્તી, જીમ્નાસ્ટીક્સ, ટેબલટેનિસ, કબડ્ડી, ખો-ખો રમતોના પ્રતિભાશાળી ૮ થી ૧૪ (ઉમરની ગણતરી ૩૧/૫/૧૪ ના ગણતા) વર્ષના ખેલાડીઓએ શાળાના લેટર પેડ ઉપર જન્મ તારીખના આધાર પુરાવા સાથે તાલુકા વાઇઝ યોજાનાર નીચે મુજબના કાર્યક્રમમાં તારીખ અને સ્થળે સવારે ૯ વાગ્યે હાજર રહેવા જણાવવામાં આવે છે.
ક્રમ તાલુકો તારીખ કસોટીનું સ્થળ
૧ વાવ ૩૦/૮/૧૩ શ્રી આનંદ પ્રકાશ વ્યાયામ શાળા,વાવ, તા.વાવ
૨ થરાદ ૩૧/૮/૧૩ શ્રી વીર ભગતસિંહ હાઇસ્કુલ, ભોરડું તા. થરાદ
૩ દિયોદર ૨/૯/૧૩ શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કુલ, દિયોદર તા. દિયોદર
૪ કાંકરેજ ૩/૯/૧૩ શ્રી ઓગડ વિધામંદિર, થરા તા.કાંકરેજ
૫ ડીસા ૪/૯/૧૩ શ્રી સરસ્વતી હાઇસ્કુલ, નાની આખોલ તા.ડીસા
૬ ધાનેરા ૫/૯/૧૩ શ્રી ડી.બી.પારેખ હાઇસ્કુલ, ધાનેરા તા. ધાનેરા
૭ દાંતીવાડા ૬/૯/૧૩ શ્રી સરદાર કૃષિનગર વિધાલય, સરદાર કૃષિનગર
૮ ભાભર ૭/૯/૧૩ શ્રી એચ.વી.ચૌહાણ હાઇસ્કુલ, કુંવાળા તા.ભાભર
૯ પાલનપુર ૧૦/૯/૧૩ શ્રી એસ.કે.એમ. હાઇસ્કુલ કાણોદર તા.પાલનપુર
૧૦ અમીરગઢ ૧૧/૯/૧૩ શ્રી આર.આર.વિધાલય, અમીરગઢ તા. અમીરગઢ
૧૧ દાંતા ૧૨/૯/૧૩ શ્રી રાજમણી વિધાલય, સણાલી તા.દાંતા
૧૨ વડગામ ૧૩/૯/૧૩ શ્રી જી.જે.પટેલ વિધાલય, જલોતરા તા.વડગામ
’’જિલ્લાકક્ષાની કસોટીનો કાર્યક્રમ.’’
ક્રમ તારીખ સમય કસોટીનું સ્થળ
૧ ૧૬/૯/૨૦૧૩ ૧૦-૦૦ શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કુલ,મુ.તા. દિયોદર જિ.બનાસકાંઠા

રવિવાર, 18 ઑગસ્ટ, 2013
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)