ગુરુવાર, 16 મે, 2013

ડીજીટલ કન્ટેન્ટથી અને અધ્યતન ટેકનોલોજી યુક્ત સાધનોથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વાકેફ કરી ટેકનોલોજીના ઉપયોગથી વર્ગખંડને ઈન્ટરેક્ટીવ બનાવવા માટેના ઉત્તમ ઉપાય તરીકે રાજ્ય સરકાર દ્વારા 2013/14 ના બજેટમાં રાજ્યના 228 તાલુકાઓમાંથી એક એક સ્માર્ટ સ્કૂલ બનાવવા માટે એસ એસ એ દ્વારા દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ છે .બાબતનો પરિપત્ર .

તાલુકા દીઠ એક સ્માર્ટસ્કૂલ વિકસાવવા માટે કાંકરેજ તાલુકાના 29 કલસ્ટર માંથી લક્ષ્મીપુરા  કલસ્ટર અને એમાય ખાસ કરીને   લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા નું નામ સૂચવવા બદલ બી આર સી કો-ઓર્ડીનેટર સાહેબ શ્રી, તમામ સી આર સી મિત્રો,બી આર પી મિત્રો અને એમ આઈ એસ કાંકરેજ નો હું  રદય પૂર્વક આભાર  માનું છૂ.....................CRC LAXMIPURA

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો