સોમવાર, 24 ફેબ્રુઆરી, 2014

સી.આર.સી.લક્ષ્મીપુરાની ફતેગઢ પ્રાથમિક શાળામાં તારીખ-૨૪/૦૨/૨૦૧૪ ના રોજ આગામી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિ ઉજવણી ના ભાગરૂપે શાળામાં વિજ્ઞાન પ્રદર્શન અને પુનુંભા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ ના કો-ઓ દર્શનભાઈ તરફથી વિજ્ઞાન (ધોરણ-૫ થી ૮ ) ના પ્રયોગો દર્શાવવામાં આવ્યા. ઉત્સાહી સ્ટાફ પરિવાર અને ઉત્સાહી શિક્ષક બાબુલાલે દ્વારા આં પ્રદર્શનનું આયોજન કરેલ.અને ભારે જહેમત ઉઠાવી પ્રદર્શન સફળ નીવડાવ્યું. આં પ્રદર્શન જોવાનો લ્હાવો આજુબાજુની શાળાના બાળકો અને શિક્ષકોએ માણેલ .આં પ્રસંગે ડાયટ માંથી લાયઝન ઓફિસર શ્રી કાંકરેજ યુ.પી. બલોચ અને લક્ષ્મીપુરા સી.આર.સી.અમરાજી, કાંકરેજ સંઘના મંત્રી વિજુભા અને લક્ષ્મીપુરા શાળાના આચાર્ય ભરતભાઈ હાજર રહેલ.























ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો