ગુરુવાર, 17 જાન્યુઆરી, 2013

પુસ્તકાલય ની ગ્રાન્ટ ન વાપરવા બાબત .

પુસ્તકાલય ની ગ્રાન્ટ  ન વાપરવા બાબત  .
દરેક(SMC) માં  પ્રાથમિક શાળામાં લાઈબ્રેરી ને સમૃદ્ધ  બનાવવા માટે અપર પ્રાયમરી  શાળા માટે રૂપિયા 10000 અને પ્રાયમરી  શાળા માટે રૂપિયા3000 ગ્રાન્ટ જે તે શાળા માં  સેક્શન અનુસાર ફાળવવામાં  આવેલ છે .ગ્રાન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેની વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ રાજ્યકક્ષા તરફથી ના મળે ત્યાં સુધી કોઈ ખરીદી કરવાની નથી .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો