શનિવાર, 8 ડિસેમ્બર, 2012

ચુંટણી ફરજ માટેના તમારા ગામનું નામ શોધો .

ચુંટણી ફરજ માટેના તમારા ગામનું નામ શોધો .
પહેલા નીચેની લીંક પર કલીક કરો ..............


પછી જીલ્લાના બોક્ષ માં તમારો જીલ્લો પસંદ કરો .
પછી તમારે જે તાલુકમાં ચુંટણી ફરજ પર  જવાનું છે તે તાલુકો પસંદ કરો .
ત્યાર બાદ ગામનું લીસ્ટ ખુલશે .હવે તમારે ચુંટણી  ઓર્ડેર  માં લખેલો  કોડ જુઓ .તે આ ફોરમેટ માં હશે . 02/015/00110  તેમાં 02 એ  જીલ્લાનો કોડ છે . 02- બનાસકાંઠા ,015 એ તાલુકાનો કોડ છે .015-એ કાંકરેજ અને 00110 એ લક્ષ્મીપુરા ગામ નો કોડ છે .
તમારા કોડ માંથી માંથી પાછળનો ગામનો કોડ જોઈ યાદી માં જુઓ 00110 માં કયું ગામ છે .


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો