શુક્રવાર, 3 મે, 2013

કાંકરેજ તાલુકા માં વર્ષ-૨૦૧૩ ની શિક્ષક સેવાકાલીન તાલીમ નો કાર્યક્ર્મ


કાંકરેજ તાલુકા માં વર્ષ-૨૦૧૩ ની શિક્ષક સેવાકાલીન તાલીમ નો કાર્યક્ર્મ
તાલીમ નો પ્રકાર
તારીખ
સમય
સ્થળ
કલસ્ટર
ધોરણ-૧/૨ નોન પ્રજ્ઞા
૦૫/૦૬/૧૩ થી ૦૭/૦૬/૧૩ દિન-૩
૦૭/૦૦- થી ૧૨/૩૦
શિહોરી-શાળા નંબર-૨
શિહોરી-૨
ધોરણ-૩/૪
નોન પ્રજ્ઞા
૦૫/૦૬/૧૩ થી ૦૭/૦૬/૧૩ દિન-૩
૦૭/૦૦- થી ૧૨/૩૦
ચેખલા પ્રા.શાળા
ચેખલા
ધોરણ-૫
૦૫/૦૬/૧૩ થી ૦૭/૦૬/૧૩ દિન-૩
૦૭/૦૦- થી ૧૨/૩૦
કુંવારવા પ્રા.શાળા
આકોલી
ધોરણ-૬ થી ૮ ભાષા
૦૫/૦૬/૧૩ થી ૦૭/૦૬/૧૩ દિન-૩
૦૭/૦૦- થી ૧૨/૩૦
રતનપુરા (શિ) પ્રા.શાળા
ચેખલા
ધોરણ-૬ થી ૮ ગણિત/વિજ્ઞાન
૦૫/૦૬/૧૩ થી ૦૭/૦૦૬/૧૩ દિન-૩
૦૭/૦૦- થી ૧૨/૩૦
આંબલીવાસ(શિ) પ્રા.શાળા
શિહોરી-૨
ધોરણ-૬ થી ૮ સા.વિ.
૦૫/૦૬/૧૩ થી ૦૭/૦૬/૧૩ દિન-૩
૦૭/૦૦- થી ૧૨/૩૦
બી.આર.સી.ભવન કાંકરેજ
બી.આર.સી.ભવન કાંકરેજ
ધોરણ-૧/૨ અને ધો-૩/૪ જુનાપ્રજ્ઞા શિક્ષકો
૦૩/૬/૧૩ થી ૫/૬/૧૩ દિન-૩
૦૭/૦૦- થી ૧૨/૩૦
ઉંબરી પ્રા.શાળા
ઉંબરી
ધોરણ-૧/૨ અને ધો-૩/૪ નવા પ્રજ્ઞા શિક્ષકો શિક્ષકો
૦૬/૬/૧૩ થી ૮/૬/૧૩ દિન-૩
૦૭/૦૦- થી ૧૨/૩૦
ઉંબરી પ્રા.શાળા
ઉંબરી
 ચોથા દિવસે તમામ શિક્ષકોની તારીખ -08/06/2013 ના રોજ એક દિવસીય ક્લસ્ટર કક્ષાની તાલીમ યોજાશે .….....Info by BRC Kankrej.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો